Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
સ
મા
ચા ર
પ્રતિષ્ઠા (૧) મુંડારા (મારવાડ)માં માહ સુદ ૧૩ પ્રતિષ્ઠા થઈ. (૨) નાના ભાડિયા (કચ્છ)માં માહ સુદી ૧૩ પ્રતિષ્ઠા થઈ
દીક્ષા (૧) અમદાવાદમાં, શામળાની પિાળમાં રહેતા શ. ત્રિકમલાલ ચુનીલાલે માહ સુદ ૧૩ના દિવસે પૂ. ઉ. થી મંગળવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ત્રિભુવનવિજયજી રાખવામાં આવ્યું. (૨) અમદાવાદમાં, ઝવેરીવાડમાં રહેતા ભાઈ સારાભાઈ મગનલાલે માહસુદી ૧૭ના દિવસે પૂ. પં. શ્રી મહેન્દ્રવિજયજી પાસે. પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ સત્યવિજયજ રાખવામાં આવ્યું.
આચાર્ય–કાણામાં ફાગણ સુદ ૧૩ના દિવસે પૂ. પં, ઋદ્ધિમુનિને આચાર્ય પદ આપવામાં આવ્યું.
કાળધર્મ—-(૧) અમદાવાદમાં વીરના ઉપાશ્રમમાં પૂ. આ. ક્ષાંતિસૂરિજી ફાગણ સુદ ૧ના કાળધર્મ પામ્યા. (૨) અમદાવાદમાં લવારની પળના ઉપાશ્રયમાં પં મોતિવિ જયજી મહારાજ ફાગણ વદ ૩ કાળધર્મ પામ્યા. (૩) જામનગરમાં પૂ. મુ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વયોવૃદ્ધ શિષ્ય પૂ. મુ. શ્રી વિનોદવિજયજી ફાગણ સુદ ૧૩ કાળધર્મ પામ્યા.
હિમસારસ્વતસવ–આ સત્ર આવતા એપ્રીલ માસની - ૮મી તારીખોએ પાટણમાં ભરવામાં આવશે.
સ્વી કાર
૧. મહેન્દ્ર જન પંચાંગ (ચાથું) કર્તા મુનિરાજ શ્રી વિકાસ વિજયજ; પ્રકાશક અમૃતલાલ કેવળદાસ મહેતા. મૂલ્ય બે આના.
૨. કાયમીપચ્ચકખાણને કેડે કર્તા ઉપર મુજબ, પ્રકાશક શા. કેશવલાલ દલસુખભાઈ ૨૬ ૭૮ ઝવેરીવાડ, અમદાવાદ. મૂલ્ય ૧-૦-૯
૩ શ્રાવકધર્મ જાગરિકા (સાર્થ) તથા દેશવિરતિ જીવન કર્તા આચાર્ય ભ. શ્રી વિજયપદ્રસૂરિજી. પ્રકાશક-શા. ઈશ્વરલાલ મૂળચંદ (જન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક) પાંજરાપોળ અમદાવાદ. મૂલ્ય દોઢ રૂપિયો.
૪. કલ્યાણ પચ્ચીસી કર્તા મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશક શા. ફકીરચંદ મગનલાલ બદામી, કણપીઠ બજાર, સુરત.
પ, સુભાષિત-પદ્ય-રત્નાકાર ભગ પાંચમો સં. મુનિરાજ શ્રી વિશાલવિજયજી, પ્રકાશક શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા. છટાસરાફા ઉજ્જૈન. મૂલ્ય દસ આના. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 41 42 43 44