Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ [૭૧] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : પૂજી પ્રભુને ઉખેવે અગર, સીરપુર નામે વાસ્ય નગર; રાજા રાજ્ય કરે કામિની, એલગ કરે સદા સ્વામિની કક્ષા સેવા કરે સદા ધરણે, પદ્માવતી આપે આણંદ, આ સંઘ સહુ દેસદેસતણા, મંડપ ઓચ્છવ થાઈ ઘણા ૪૬ લાખણી પ્રભુની પૂજા કરે, મેટા મુગટ મનહર ધરે; આરતી દીપક મંગલ માલ, ભૂગલ ભેરી ઝાકઝમાલ કળા આજ લગે સહુ ઈમ કહે. એક દોરો ઉંચી રહે; આગે તે જાતે અસવારિ, જિહાં એલગરાય અવતારિ I૪૮ જિણે જેમ જાણ્યું તેણે સહી, વાત પરંપર ગુરૂ કહી; મન આણિ દે બે મન, રલી નીર તું જાણે કેવલી કલા અશ્વસેન રાય કુલ અવતંસ, વામા રાણી કુંવરી હંસ; વાણારસી નયરો અવતારી, કર સ્વામી સેવક સાર પણ પનરપચવીસ વરસ (૧૫૫), પ્રમાણ સુદિ શાખ; ઉલટ આખાત્રીજે ભવે, ગાયો પાસ જિણેસર જ પ૧ બેલી કવિતા જોડી હાથ, અંતરિક પ્રભુ પારસનાથ; હું સેવક છું તાહર સ્વામી, હું લીને જિમ તેરી નામી પર તુ સ્વામી મહિમા ભંડાર, તુ ભય બાધબીજ દાતાર; સુનિ લાવણ્યસમય કહે ઈસ્યું, ધન ધન મન જિનવચને વસ્યું સમાસ માંસાહાર સંબંધી લેખોવાળા સાતમા અંક સંબંધી અભિપ્રાય જન સત્ય પ્રકાશ” મળ્યું. તમારો પ્રયાસ સારે ફળીભૂત થો છે. બહુ સારા આવ્યા છે.” ભાવનગર શેઠ કુંવરજી આણંદજી ૨૪-૨-૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44