________________
[૭૦]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
श्रो फलपद्धितीर्थ-पारसश्रेष्ठेदृष्टान्त : देवसूरयो मेडताग्रामे चतुर्मासकं कृत्वा फलवद्धिंग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्यजालिमध्ये स्मिताम्लानपुष्पाचिंतो लष्टुराशिदृष्टः । गुर्वादेशेन स विरलीकृतः पार्श्वविम्बं दृष्टं, स्वप्ने श्रीपार्श्व. नोक्तम् मम प्रासादं कारय मामर्चय, पावन स्वद्रव्याभावे उच्यमाने मदप्रदौकिताक्षतस्वर्णीभवनेन द्रव्यं बह्वपि भावीति प्रत्ययो दर्शितः। ततः कारितः। एकपा मण्डपादि सर्व निष्पन्न, तावता तत्पुत्रेणाऽऽगृह्य ગ્રામમહને પૃe viન યથાવત્યિfથ તાળfમ દિશામાં કથાभावात् प्रासादस्तावानेव तस्थौ। सं. ११९९ वर्षे फालगुन शु० १० दिने बिम्बस्थापन, सं. १२०४ माघसुदि १३ ध्वजारोपः फलवर्धिपार्श्वस्थापना, अजमेरुनागपुरादिश्राद्धाः सर्वे चिन्ताकराः संजाताः ॥ इति सप्तमोपदेशः ॥
उपदेशतरङ्गीणि, पृ० २२० (રયતા શ્રી. રનમંદિર ગણી પંદરમી સદીના અંત અને સલમાને પ્રારંભ )
ભાવાર્થઆ૦ શ્રી. વાદીદેવસૂરિ મેડતામાં ચોમાસું કરી ફલોધી ગામમાં પધાર્યા અને ત્યાં માસક૯૫ રહ્યા. ત્યાં એક દિવસે પારસ શેડે ની જાળીમાં વિકસિત અને નહીં કરમાએલ એવા કુલેથી પૂજાએલ ટેકાન અગલે દે. શેઠે ગુરૂની આજ્ઞાથી તેને ઉખેળે એટલે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે-મારું મંદિર કરાવ. મારી પૂજા કર. શેઠે કહ્યું કે મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ચોખા સનાના બની જશે અને એ રીતે ઘણું ધન મળશે. તે પ્રમાણે જ થયું, શેઠે મન્દિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્ર આ ધન ક્યાંથી મળે છે? એ પ્રમાણે પૂછયું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સંભળાવી. આથી સેનાનાં ચોખા થવાનું દૈવી કાર્ય બંધ થઈ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલે તૈયાર થયો હતો તેટલે જ રહ્યો છે પૂરો બની શકયો નહી ) સં. ૧૧૯૯ના ફા. સુ. ૧૦ ના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ, અને સં. ૧૨૦૪ના મહા સુદી ૧૩ ના દિવસે દેવારોપણ કરવામાં આવ્યું, શ્રી ફલોધીપાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગરના શ્રાવકો વ્યવસ્થાપક બન્યા.
ફોધી-પાર્વનાથ કલ્પ શ્રી ફધીને ચિત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને; કલિયુગના દપને હણનાર; મેં જે સાંભળે છે તે તેમને કલ્પ કહું છું.
સવાલક્ષ દેશમાં મેડતા નગરની સમીપમાં વીરમંદિર વગેરે અનેક નાનાં મોટાં દેવાલયોથી શોભતું ફલધી–ફલવદ્ધિ નામનું નગર છે. ત્યાં ફલવધિ નામની દેવીનું ઉંચા શિખરવાળું મંદિર છે. અદ્ધિથી સમૃદ્ધ તે નગર કાળક્રમે ઉજજડ જેવું થયું. તે પણ ત્યાં કેટલાક વાણીયા આવીને વસ્યા. તેમાં શ્રી શ્રીમાલવંશમાં ઉત્તમ અને ધમ
માં અગામી ધંધલ નામનો પરમ ઉત્તમ શ્રાવકા વસે છે. વળી એ જ ગુણવાળrary.org