Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થસ્થાનો સબંધી કંઈક લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી પૂર્ણ ). શ્રી. ગિરનારમાં તીર્થપતિ શ્રી. બાવીશમાં અરિષ્ટનેમિનું મુખ્ય મંદિર વિશાળ છે. તેમજ તેમનું સ્યામવણી બિંબ પણ અતિ મનોહર છે. ચેતરફ નાનાં મોટાં મંદિર આવી રહ્યાં છે. એ ઉપરાંત કિલ્લાથી જૂદી પડતી ટુંકો પણ છે જેમાં કુમાળપાળ અને વસ્તુપાળ અદિની મુખ્ય છે. આ સારૂં સ્થાન અતિ રમ્ય અને મને હર છે. પવનની શીતળ લહરીઓ આત્માને નિવૃત્તિજન્ય આનંદમાં લીન કરે છે. મુખ્ય ધામથી થોડે દૂર બીજી અને ત્રીજી ટુંક આવે છે. આગળ વધતાં એક બાજુ રાજુલની ગુફા તરિકે ઓળખાતી ગુફા છે કે જ્યાં મહાસતી રાજુલે, પતિત થતા મુનિ રથનેમિને ઉદ્ધાર કર્યો હતો. બીજી તરફ ઘેડ માર્ગ કાપ્યા પછી સહસ્ત્ર આમ્રવન (સહમવન) તરિકે ખ્યાતિ ધરાવતું સ્થળ આવે છે, જ્યાં તીર્થંકરદેવ શ્રી નેમિનાથને કૈવલ્યની પ્રાપ્તિ થઈ હતી. આ બધુ એક બીજાથી બહુ દૂર નથી, પણ એથી પાંચમી ટુંક થોડા થોડા અંતરાળે આવે છે. જ્યારે છઠ્ઠી સાતમી ટુકાનો માર્ગ તે મહાવિકટ છે. રસ્તો પણ ઘણો સાંકડો અને ચઢતાં. ભૂલ્યા તે જીવનું જોખમ થવા જેવું છે. વળી એ તરફ અઘરી બાવાઓ પણ પડયા પાથર્યા રહે છે, અને શિકારી જાનવર વાઘ, ચિત્તાને પણ સંભવ હોય છે. આમ એ પંથ કષ્ટસાધ્ય છે. એકંદરે આ પહાડ પર વનસ્પતિ અને જડીબુદિના છોડે વિશેષ સંભળાય છે. ગિરનાર અને જુનાગઢ સુધીના વચલા માર્ગમાં પણ શૈવ વૈષ્ણવ દેવાલ અને મુસલમાનની કેટલીક મજીદો આવેલી છે. રાખેંગાર ને રાણક દેવીની તેમજ રામાંડલિક સંબંધી અતિહાસિક જગાઓ પણ અહ છે. પહાડની તળેટીમાં તેમજ જુનાગઢમાં યાત્રાળુ માટે ઉતરવાની ધર્મશાળાઓ છે, તેમજ દેવાલય પણ છે. શહેર પણ જોવા લાયક છે. શેઠ આણંદજી કલ્યાણજી એ જેમ શત્રુ જય તીર્થની વહીવટી પેઢીનું નામ છે તેમ શેઠ દેવચંદ मध्यात् तृतीयपुत्रः तं शिष्यं कुरु, तस्य वरं दास्यामि । तेन तथा कृतं तस्य नाम श्रीजिनप्रभसूरिः तस्यावदाताः बहवः यथाः गयण थकी जिनि कुलह नांरिव ओघइ उत्तारी किद्ध महिष मुखवाद नयर पिक्खइ नव वारी । ढिलीपति सुरताण पूठि तसु वृक्ष चलाविय रयणि सेत्तंजि सिहरि दुद्धजलहर वरसाविय । दोरडइ मुद्र कीधी प्रगट जनप्रतिमा बुल्ली वयणि, जिनप्रभसूरि सम कवण भरतखंडमण्डण જયfખ” | ૬ इत्यादि प्रभावकः तपागच्छस्य धर्मध्वजदंडीदानं सप्तस्रमंत्रप्रदानं, काचलीयामंत्रप्रदानं कृतं तपगच्छविस्तारो यतो जातः । श्रीअल्लावदीन पातिसाहि प्रतिबोधकः, अमावस्याः पूर्णमासी कृता, येन द्वादश योजनं यावत् चंद्रोद्योतो जातः पावत्या कर्णकुंडलोऽर्पितो यस्य इत्यादि । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46