________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અ'ક ૧૨]
ઉવસગ્ગહર સ્તાન
[૪૧૯]
"
એકવોશ ગાથાઓમાં પણ પ્રાચીન પાંચે ગાથાઓ મલી જ આવે છે. અને લોકેામાં પ્રચાર પશુ પાંચ જ ગાથાઓ છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે ઉપસગ્ગહર તેંત્ર ' ની મૂલે ગથા તેના રચયિતા શ્રુતકેવળ શ્રી ભમહુસ્વામીએ પાંચ જ બનાવી હશે, પરંતુ તે સ્તન મડાપ્રાભાવિક હોવાથી પાછળથી તેમાં બીજી બીજી ગાથા ઉમેરવામાં આવી છે. ઉવસગ્ગહર તેંત્રની ગાથાઓના પ્રમાણ સંબંધીના મારા પહેલા પ્રશ્ન અને તે સબધીની ચર્ચા અહીંયાં સમાપ્ત કરૂં છું અને તેની ગાથા પ્રથમ પાંચ જ હતી તે સબધીના મારા પક્ષ હું સ્થાપન કરૂં છું.
હવે મારા ખીજા પ્રશ્નની ચર્ચા તે સબધી છે કે આ સ્તંત્રના કર્તા શ્રુતકેવલી ભાહે જ છે કે ખીજા કોઇ તે જ નામના પૂર્વાચા છે.
"
આ પ્રશ્નની ચર્ચા હુ પ્રથમ “ જૈનન્ત્યાતિ” માસિકના વિક્રમ સંવત્ ૧૯૮૮ના આસે મ હનાના પુસ્તક બીજાના પહેલા અંકમાં પૃષ્ઠ ૧૩ થી ૧૫ ઉપર “ ઉવસગ્ગહર સ્વેત્રના કર્તા કાણુ ? ” એ નામના મારા લેખમાં ઉપસ્થિત કરી ગયો છુ. તે વાતને આજે છ વર્ષ વીતી ગયા છતાં કોઇ પચુ વિદ્વાન તરથી કાંઇ ખુલાસો કરવામાં આવેલે નથી, તેથી તે ચર્ચા ક્રીથી ઉપસ્થિત કરવાનું મેં યેાગ્ય ધાયું છે,
ઉવસગ્ગહર તેંત્રના કર્તા તરીકે શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામી જ છે, એવી મન્યતા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને તેની સામે પંડિત બહેચરદાસ, ઇતિહાસપ્રેમી કલ્યાણુવિજયજી વગેરેની દલીલ એવી છે કે તેના કર્તા ખીજા ભાહુ છે; તેના સમર્થનમાં તેઓ બંનેની દલીો નીચે મુજબની છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત્ પડિત બહેચદાસે સ'પાદિત કરેલ “ ઉપસર્ગ હરસ્તાત્ર લધુવૃત્તિ ” (શારદા વિજય ગ્રન્થમાલા, ભાવનગર દ્વારા પ્રકાશિત ) માં નીચે પ્રમાણેના ઉલ્લેખ છેઃ
..
ભાહુસ્વામી એ થયા છે, પ્રથમ વીરશત્ ૧૭૦ માં સ્વર્ગે ગયા છે તે તથા વરાહમિહીરના ભાઇ ખીજા છે તે. વરાહમિહીરના સમય ઇસ્વીસનના છઠ્ઠા સૈકાના (૫૦૫-૫૮૫ સુધીમાં ) છે, તેથી ખીજા ભદ્રબાહુસ્વામીના સમય ઠ્ઠો સૈા નિશ્ચિત થયેલો છે. પ્રિયંકરનુપકથાના કર્તા મહાશયે લડ્યાહુને ( નાનાદિત્ય વિશેષણુ આપીને ઉષમગહર સ્તોત્રના કર્તા તરીકે પ્રથમ ભદ્રબાહુને કલ્પ્યા લાગે છે, પણુ તે તે તેમની કલ્પના અને પારંપરિક પ્રવાદ સિવાય બીજું કશું નથી જતું.”
એવુ
66
ૠતિહાસપ્રેમી મુનિમહારાજ શ્રી કલ્યાણુવિજયજીએ પશુ તેત્રીએ સંપાદિત કરેલ " वीरनिर्वाण संवत् और जैन कालगणना નામના હિંદી ભાષામાં લખેલ નિખધના પૃષ્ઠ ૭૪ની નેટમાં શ્રીભદ્રબાહુસ્વામી માટે નીચે મુજખ ઉલ્લેખ કરેલા છેઃ
ܕܕ
در
“श्वेतांबर जैन ग्रन्थो में भद्रबाहु को ज्योतिषी वराहमिहीर का भाई लिखा है । देखो नोचे लिखा हुआ उल्लेख
प्रतिष्ठानपुरे वराहमिहिरभद्रबाहुद्विज बांधवौ प्रव्रजितौ । भद्रबाहो - राचार्य पददाने रुष्ट सन् वराहो द्विजवेषमादत्य वाराही संहितां कृत्वा નિમિતે યતિ ।” - कल्पकिरणावली १६३
For Private And Personal Use Only