Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉવસગ્ગહર સ્તોત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક:–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાખ ( ક્રમાંક ૩૨ થી ચાલુ ) આપણે જોઇ ગયા. હવે બીજા પુરાવાઓ વિક્રમ સંવત ૧૪૦૫ માં રચાએ શ્રી રાજશેખરસૂરિજી નીચે પ્રમાણે પાંચ ઉવસગ્ગહર સ્તેાત્રની ગાથાઓ મળે પાંચ જ હતી, તે સબંધીના ટીકાકારાના પુરાવા જે મલી આવે છે તે નીચે મુજબ છે. પ્રાધકાશ॰ ( ચતુર્વિં શતિ પ્રબંધ ) ના કર્તા ગાયાના ઉલ્લેખ કરે છે :— 66 ' ततः पूर्वेभ्य उद्धृत्य ' उवसग्गहर पासम् ' इत्यादिस्तवनगाथापञ्चकमयं સમેનુમિ : ।'' આ પ્રમાણેના ટીકાકારોના ઉલ્લેખા તથા પ્રાધકોશના ઉલ્લેખ ઉપરાં ખીજા પણ ઉલ્લેખા તપાસ કરતાં આ તેંત્રની પાંચ જ ગયા શ્રી ભદ્રાહુ સ્વામએ બનાવી હતી તે સબંધીના મલી આવે તેમ છે. તે ઉપરાંત આજે મલા આવતી તેર, સત્તર અથવા ( ૨૧૭ મા પૃષ્ઠનું અનુસંધાન) નાડુલાઇ, સાડી તે રાતા મહાવીરનાં પ્રસિદ્ધ સ્થાને તેમજ બામણવાડામાં મુછાળા મહાવીર, જીરાલી પાર્શ્વનાથની યાત્રા અવશ્ય કરવા યેગ્ય છે. ઇડરગઢ ઉપરનાં દેવાલયા જુહાર્યાં વિના તે ક્લાધિ પાર્શ્વનાથ દેખ્યા વિના જીવનસાક્ષ્ય ન જ ગણાય. જેસલમીર તે ખીકાને રનાં દેરાસરા પણ વન યોગ્ય છે. કાઠીયાવડમાં ભાવનગર થઈ તળાજા જઇ ત્યાંની નાની સુંદર ટેકરીપર આવેલ સાચાદેવ સુમતિનાથના મનેહર બિબને જોયા વિના તીર્થયાત્રા અધુરી જ ગણાય, એ ઉપરાંત ઘેધામાં નવખંડા પાર્શ્વનાથ, પ્રભાસપાટણુંમાં ચંદ્રપ્રભુજી તેમજ અજાવરા પાર્શ્વનાથ અને જામનગર વેરાવળનાં દહેરા અવસ્ય જોવા જેવાં છે. દક્ષિણમાં આકાલા થઇ શ્રી. અંતરિક્ષ પાર્શ્વનાથજીના દર્શન વગર જન્મ વ્યર્થ સમજવા, વા જ રીતે નિામ હૈદ્રાબાદ નજીક શ્રી. કુપ્પાકજીતુ' તીથ છે, જ્યાં માણુય સ્વામી તરિકે ઓળખાતી શ્રી. આદીશ્વરજીની વિશાળ મૂર્તિ છે. માર્ગમાં દિગંબરો તીર્થ ત્રણ મેથ્યુલમાં અતિ ઉંચી શ્રી. બાહુબળજીની મૂર્તિ અક્ષ્ય પ્રેક્ષણીય છે. કચ્છમાં ભદ્રેશ્વર તીર્થં જાણીતુ છે. આમ નાનાં તીર્થોની ગણના કરતાં તાગ પમાય તેવું છે જ નહિ આ સિવાય રાજપૂતાના, મેવાડ, મારવાડ અને શિરેાહીના પ્રદેશમાં એવા તે કેટલાયે મંદિશ છે કે જેનાં દર્શન કરતાં આભા અને આનંદ અનુભવે અને જેની કારીગરી જોતાં પ્રાચીન શિલ્પ માટે બહુમાન ઉપજે. ટેકરી પર આવેલાં તીર્થાંમાંના મોટા ભાગ જૈન તીર્થંના જ હેાય છે, કદાચ કાળને લઇને ભલે તે આજે લુપ્તપ્રાય થયા હાય યા જર્જરિત દશામાં હોય. સિવાય હાળ નહિ માલમ પડતાં તીર્થોની યાદી પશુ મળી આવે છે. 'ત્યક્ષમ્ ૧. ફાસ સભા સુભાષ દ્વારા પ્રકાશિત ગ્રન્થાંક ૧૨ પૃષ્ઠ ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46