________________
Shri Mahavir Jain Aradhana Kendra
A
✩✩
www.kobatirth.org
કેપ્રેગ્રેગેછેકે
સાહિત્યમ વિભાગમાં વલભીવાચનાનું ઐતિહાસિક વર્ણન, એ એક હજાર વર્ષીમાં રચાયેલ આગમ સાહિત્ય, આગમને લગતુ-આગમા ઉપર પ્રકાશ પાડતું (ટીકા વગેરે રૂપ) બીજુ‘ સાહિત્ય, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલા બીજા અનેક વિષચેાના નાના મેટા ગ્રંથા, એ ગ્રંથકારાનાં જીવનચરિત્રો, જન લીપીનેા વિકાસ, તે વખતની પાન–પાઠન શૈલી તેમજ એ એક હજાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા ગ્રંથાના પરિચય વગેરે વિષયાના સમાવેશ થઇ શકે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળા—તે વખતની જૈન કળાનુ સ્વરૂપ, તેને પ્રભાવ અને વિકાસ તેમજ તેનું વૈશિષ્ટય.
શિલ્પ સ્થાપત્ય—એ વખતમાં સ્થાપન થયેલાં જૈન તીર્થાં, દેરાસરે, અન્ય ધર્મસ્થાનકા તેમજ તેના સ્થાપકાને લગતી હકીકત; એ સમય ઉપર પ્રકાશ પાડતા શિલાલેખા; ત્યારના જૈના સ્થાપત્યની વિશેષતા તેમજ એ સ્થાપત્ય અને વમાન સ્થાપત્યની તુલના વગેરે વિષયાના આ વિભાગમાં સમાવેશ થાય છે.
આ સમયાં થયેલાં તીથૅ, દેરાસરા, શિલાલેખા, હસ્તલિખિત ગ્રં'થા કે બીજી કોઈ મામતાનાં ચિત્રો અમને મળશે તે તેને પ્રગટ કરવા માટે યેાગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
આ વિશેષાંક વધુમાં વધુ ઉપયાગી મને એ રીતે અમે આ ચેાજના તૈયાર કરી છે, અને એને દરેક રીતે સમૃદ્ધ બનાવવાની અમારી ઉમેદ છે, અમારી આ ઉમેદુની સફળતાના મધેા આધાર પૂજ્ય મુનિરાજો અને અન્ય વિદ્વાને। તરફથી મળનાર લેખ સામગ્રી ઉપર છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
આથી અમે સૌ પૂજ્ય મુનિમહારાજોને તથા અન્ય વિદ્વાનને સાદર વિન'તી કરીએ છીએ કે તેઓ ઉપરના વિષયાને લગતા, અની શકે તેટલા વધુ, લેખા મેાકલીને અમારા આ પ્રયત્નને સફળ બનાવવામાં સહાયતા
કરે !
લેખા વગેરે નીચેના સરનામે માકલવાં
For Private And Personal Use Only
-વ્યવસ્થાપક.
વ્યવસ્થાપક, શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ધીકાંટા. અમદાવાદ