________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
»»»» »»»»»»»»»»»»»»»»u» »»»»»
શ્રી જૈન સત્ય પ્રકાશનો
બીજે વિશેષાંક [[શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકની યોજના
શ્રી જૈન સત્ય પ્રકાશ ” નું ત્રીજું વર્ષ, આવતા જુલાઈ મહિનાની , 9 અંક સાથે પૂર્ણ થતાં, ચોથા વર્ષને પ્રથમ અંક વિશેષ અંક તરીકે પ્રગટ આ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માસિકના નવા વર્ષને પ્રારંભ શ્રાવણ છે. આ માસમાં થતું હોવાથી આ વિશેષ અંકને “ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ,
નું નામ આપવામાં આવ્યું છે, અને આ અંક નીચેની યોજના પ્રમાણે છે હું તૈયાર કરવામાં આવશે - જ પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે વલભીપુરમાં શ્રી આ - દેવગિણી ક્ષમાશમણે જૈન આગમને પુસ્તકારૂઢ કર્યા અને ૯૯ વર્ષે .
આનંદપુરની રાજસભામાં શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણે શ્રી ક૯પસૂત્રનું આ જ જાહેર પ્રવચન કર્યું. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી અને શ્રી દેવદ્ધિ
ગણી ક્ષમાશ્રમણ વચ્ચે લગભગ એક હજાર વર્ષનું અંતર છે. આ પ્રસ્તુત વિશેષાંકમાં શ્વેતાંબર સંપ્રદાયને લગતા, એ લગભગ એક જ છે હજાર વર્ષના ગાળાના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડે તેવા લેખો આપવામાં છે જ આવશે. વીરનિર્વાણ પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ જ જ પાડે એવાં સાધને આપણી પાસે ઓછાં છે, જ્યારે બીજી તરફ એ એક છે હજાર વર્ષને કાળ જેને માટે અતિ મહત્ત્વને છે; એટલે ઘેડે ઘણે અંશે , v પણ એ સમયને લગતી સામગ્રી પૂરી પાડી શકાય અને એક મોટી ખામીને આ છે કંઈક અંશે દૂર કરી શકાય એ ઈરાદાથી આ વિશેષાંકની યોજના છે જ તૈયાર કરવામાં આવી છે.
આ પેજના પ્રમાણે એ એક હજાર વર્ષના ગાળાને લગતા અનેક આ વિષય ઉપર લેખ તૈયાર થઈ શકે એમ છે. ખાસ કરીને ઈતિહાસ, સાહિત્ય : આ કળા અને શિલ્પ-સ્થાપત્યના વિષય સંબંધી લેખો મળે તો તે વિદ્વાનોને આ જ બહુ ઉપયોગી નીવડે.
ઈતિહાસ—આ વિભાગમાં તે અરસામાં થઈ ગયેલા મહાન ધર્મ છે છે. ગુરુઓ-જૈનાચાર્યો, જૈન સાધ્વીઓ, ગુરુપદ્રુપરંપરા, ગષ્ઠ, જિન રાજાઓ, આ કે જૈન રાજવંશે, જૈન મંત્રીઓ, શ્રાવકો, શ્રાવિકાઓનાં પ્રમાણભૂત જીવન- કે જ ચરિત્રોને તેમજ તે મળની રાજનૈતિક, સામાજિક કે ધાર્મિક વિશિષ્ટ છે આ ઐતિહાસિક ઘટનાઓને સમાવેશ થઈ શકે. >> >>>> >>>»»»>>>>>>>> >>>
૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯
For Private And Personal Use Only