Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] તીથ સ્થાને સબધી 'ઇક [૪૧૭| દૂર ખેાકામ કરતાં ન્તુના સમયની વિદ્યાપીઠના ખંડિયેર જડી આવ્યાં છે, પુરાતત્ત્વ શેાધકા એ સ્થાનને નાંલા તરિકે એળખાવે છે, એ બનવા જોગ છે. કેમકે રાજગૃહથી એ સ્થાન બહુ દૂર નથી. આમ ભુતકાળની વસ્તુ પ્રત્યક્ષ પુરાવાથી અતિહાસિક બનતી જાય છે. ટ્રેન માર્ગે જતાં લખનૌકાશ યાને વારાષ્ટ્રથી (અનરસ) તેમજ તેની સમીપમાં આવેલ નગરી સિંહપુરી, ચંદ્રપુરી, અને રત્નપુરી એ સર્વ કલ્યાણક ભૂમિએ હાવાથી તીથરૂપ છે. કાનપુર, અલ્હાબાદ, દિલ્હી, નજીકમાં હસ્તિનાપુર છે કે જે એક કરતાં વધુ તી પતિની કલ્યાણુકભૂમિ છે. તેમજ આગ્રા આદિ સ્થળમાં પણ જિતષિંખના - નના તેમજ ભારતવર્ષની વિશિષ્ટ ચીજોના નિરીક્ષણને લાભ પ્રાપ્ત થઇ શકે તેમ છે. ઉત્તરમાં પંજાબ પણ આજે તે। જૈનસમાજની દૃષ્ટિએ ખાસ તીર્થરૂપ છે. કાંગરામાં પણ પ્રાચીન મૂર્તિ હેાવાનુ` સભળાય છે. ગુજરાનવાળા, અંબાલા આદિમાં રમણીય દેયેા છે. બંગાળમાં કલકત્તા, અજીમગજ, મુશીદાદ આદિ સ્થાનોમાં રમીય જિનાલયેા છે. કલકત્તામાં બાબુ ભદ્રદાસજીનું વાડીમાંનું દેરાસર એવુ તે જોવા લાયક છે કે માત્ર જતાજ નહીં પણ સંખ્યાબંધ જનેતર મુસાના એને જોય સિવાય કલકત્તા ઘેાડતા જ નથી. મુશીદાબાદમાં સ્ફટિકની પ્રતિમા સંખ્યાબંધ દૃષ્ટિગોચર થાય છે અને જગતશેઠનુ કશેટીના પથ્થરથી બાંધેલ મંદિર ને કુંડ સૌ કાઇનું આકર્ષણું કરે છે. વળી આ તરફના જમીનદાર બાબુ સાહેબની સ્વામીભકિત પણ અવશ્ય પ્રશંસનીય છે. આખુ નજીક કુંભારીયાજીનાં કારીગરીવાળાં દેવાલયો કે જ્યાં ખરેડી યાને આબુરોડ થઈ જવાય છે એ દન કરવા યોગ્ય અને એક વાર નજરે જોવા જેવાં છે. મત્રીશ્વર વિમળે એમાં દ્રવ્ય નહિ પણ અંતર ખત્રુ છે એમ કહી શકાય. ભકિતવત્સલ હૃદય શું કરે છે તેને ખ્યાલ આવે છે. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ તેમજ ચારૂપમાં શામળા પાર્શ્વનાથ તથા શ્રી. શ ંખેશ્વરજીનું તીર્થં ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. હારીજ સુધી રેલ્વેમાં ગયા બાદ ગાડામાં શખેશ્વચ્છ જવાય છે. હવે તે વીરમગામથી મોટર મારફતે પણ ત્યાં જઈ શકાય છે. સપાટ પ્રદેશમાં આ તીર્થ આવેલુ છે. એના મહિમા પશુ જામતા ગણાય છે. ઉતરવા સારૂં ધર્મશાળાની સગવડ સારી છે. રાધનપુરની દેખરેખ હેઠળ છે. ભાયણી પાનસર અને સેરીસા પ્રસિદ્ધ જ છે. એ સર્વ અમદાવાદની નજીક હાવાથી ટ્રેન માગે ત્યાં જઇ આવવું મુક્ષભ પડે છે. ખેડા નજીક માતર પણ સાચા દેવના ધામ તરિકે ઓળખાય છે. ખાંભાતમાં સ્થંભળુ પાર્શ્વનાથની નિલમની પ્રાચીન ને ચમત્કારિક મૂર્તિ છે. એ સ્થાન પણ પ્રાચીન અને ઐતિહાસિક છે. ત્યાં ખીજા પણ જોવા લાયક દેરાસરા છે. આણુથી ટ્રેન માગે ત્યાં જવાય છે. મુંબાઇ તરક જતાં જગડીઆમાં આદીશ્વરજી, ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી તેમજ જંબુસર લાન પર કાવી-ગધારમાં દેવાલયેા છે. આવી જ રીતે રતલામ લાઇન પર થઈ ઉજ્જૈન જતાં ત્યાં શ્રી, અવતિ પાર્શ્વનાથ ને મક્ષીજીનાં ધામ તેમજ અંદરથી માંડવગઢ ભાપાવરનાં જોવા લાયક દેવાલયો અને ખુદ ઈદાર અજમેરનાં દેવાલયો પણ દર્શનીય છે. રાણકપુરજીના ત્રૈલોકયદીપક પ્રાસાદ તેમજ પંચ તીર્થાંમાં આવતાં વરકાણા, નાડાળ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46