Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહરત્તની એક લઘુ વૃત્તિના કર્તાનું નામ પર્ણચન્દ્રાચાર્ય કે ચન્દ્રાચાર્ય ? [ એક ચર્ચા . લેખકઃ–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ. “શ્રી જૈન સત્ય પ્રકાશના ચાલુ વર્ષના 8 મા અંકના પૃષ્ઠ 288 થી 291 પર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ઉપર મુજબની એક ચર્ચા ઉપસ્થિત કરી છે, અને તેમાં તેઓશ્રીએ નીચે મુજબના ચાર પ્રકને ઉપસ્થિત કરીને મારી પાસે તેના પ્રમાણે માંગેલાં છે. પ્રશ્ન ૧-પૂર્ણચન્દ્રાચાર્ય ગત પૂર્ણચન્દ્ર એવું નામ હોઈ શકે કે કેમ? પ્રશ્ન ર–ઉપર્યુકત ઉલ્લેખગત રમાતા શબ્દ હોવા છતાં એની પૂર્વે સંપૂણ પદ આવે છે તેનું શું ? પ્રશ્ન ૩કમાંક 775 માં સેંધાયેલ પ્રતિના અંતમાં આ પ્રમાણે પતિ ઉપલબ્ધ થાય છે તેનું શું ? “યુviદરતી રઘુવૃત્તિઃ પૂર્ણચંદ્રાચાર્યતિક્રિય સમાસા પ્રશ્ન –પૂર્ણચન્દ્રાચાર્ય અથવા શ્રીયુત નવાબના મત પ્રમાણે ચન્દ્રાચાર્ય ક્યારે થઈ ગયા છે ? પ્રશ્ન 1 ના જવાબમાં જણાવવાનું કે પૂર્ણચન્દ્રાચાર્યગત પૂર્ણચન્દ્ર એવું નામ છે શકે જ નહિ એવું મારું કહેવું છે પણ નહિ અને હતું પણ નહિ. એટલે પૂર્ણચન્દ્રાચાર્ય નામ હોઈ શકે તે વાતને હું ઇન્કાર કરતા જ નથી. ખરી રીતે આ પ્રશ્ન બહુ મહત્વનો છે જ નહીં. પ્રશ્ન 2 ના ઉત્તરમાં જણાવવાનું કે તેઓ જેમ પૃ. 281 ઉપર જણાવે છે કે - “અત્ર “સંપૂર્ણચન્દ્રાચાર્ય' નામ હોવાની સંભાવના માટે અવકાશ મળે છે, પરંતુ આવું કઈ નામ જાણવા જોવામાં નહિ હેવાથી અથવા તે હસ્તલિખિત પ્રતિઓના चतुर्थ प्रकार-कर्मनी गहन स्थिति छे. उन्नतिना शिखरे चडेल, मानवीओने पण अधःपातना गम्भीर गर्तमां झीपलावे छ / आ कर्मपरिणतिना योगे कदाच कोइ मुनि अत्यन्त प्रमादग्रस्त बनी पूर्वना संस्कारादिने लइने मांसादिकनो तीव्र अनुरागी थाय, अने इच्छा करे, तो तेने रोकवाने माटे मध माखण अने मांस मदिरानां नामो आप्यां छे / जुओ आ वातनी साक्षी पुरतां टीकाकार महाराजनां वचनोः___“अथवा कश्चिदतिप्रमादावष्टब्धोऽत्यन्तगृध्नुतया मधुमद्यमांसान्याया તરતકુંપદાનમ્ aa . भावार्थ-अत्यन्त प्रमादथी घेरायेल कोइ मुनि तीव्र आसक्तिना योगे कदाच मध माखण ने मांस मदिरानु पण आश्रयण करे. तो तेने रोकवा माटे मध मांखण अने मांस मदिरानां नामो आप्यां छे. (अपूर्ण) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44