Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] કચર વ્યવહારીકા સમય-નિર્ણય [353] सतरहवीं शताब्दी की लिखित हमारे संग्रहस्थ एक पट्टावली से यह भी ज्ञात होता है कि कोचर साहने समरासाह या उनके वंशजोकी प्रतिस्पर्धा से श्री जिनोदयसूरिजीको शत्रुजय यात्रा भी करवाई थी। सुमतिसाधुसूरि के नाम देनेकी भूल के अनुसार संभवतः रासकारने कोचरसाहको तपा गच्छीय बतलाने में भी भूल की हो। खरतर गच्छकी पट्टावलीसे एक और भी नवीन बात मिलती है कि समरासाह के भाई सारंगकी पुत्री एक प्रसिद्ध खरतर गच्छीय भक्त श्रावक (जिसने शत्रुजय पर खरतर वसहीमें जिनकुशलसूरिजी द्वारा आदिनाथ भगवानकी प्रतिष्ठा करवाई थी और उनका पदोत्सव भी कराया था) को व्याही गई थी। __ कोचरसाह के विषय में रासकारने किस आधार से लिखा यह अज्ञात है। यदि उससे प्राचीन प्रमाण-चरित्र प्राप्त हो जाय तो इस विषयमें विशेष स्पष्टीकरण हो सकता है / हमारे उपर्युक्त विवेचनसे यह प्रमाणित हो जाता है कि कोचरसाह पन्द्रहवीं शताब्दी के पूर्वार्द्ध में हुए थे / (348 મા પાનાનું અનુસંધાન) ઇંદ્રમાલ પહેરી અને તીઈ પોતાનું બનાવ્યું. છેવટે પિધડે બ્રહ્મચારિ શ્રી નેમિનાથ, જંબુરવ મિ, સ્થૂલિભદ્ર મહારાજા, વેજ સ્વામિ આદિના પવિત્ર જીવન ચરિત્ર વિચારીને બત્રીશ વરસની ઉંમરે મહાપ્રભાવશાલિ શિયલવ્રત અંગીકાર કર્યું હતું. મંત્રિ પથડને પ્રતિકમણની બાબતમાં એવો નિયમ હતો કે જે બે ગાઉ છેટે અમુક સ્થલે સાધુ મુનિરાજ છે એવી ખબર ભલે તે ત્યાં જઈને મુનિરાજની પાસે જ દેવકી આદિ પ્રતિક્રમણ કરે. અને પાક્ષિક પ્રતિક્રમણ માટે એવો નિયમ હતું કે ચાર એજન છે. જઈને પણ મુનિરાજની પાસે જ કરે. જેમ મંત્રિ પેથડે લક્ષ્મીને સદુપયોગ કર્યો, તેમ આ પ્રસંગે મંત્રિ વસ્તુપાલ, વિક્રમરાજા આદિની બી૫ ભૂલવા જેવી નથી. તે સૌને આવી રીતે લક્ષ્મીની પ્રાપ્તિ અને વૃદ્ધિ થઈ તે ધર્મને જ પ્રતાપ સમજવો. 6 ધમની વૃદ્ધિ-જેમ એક બીજમાંથી ઘણું બીજ, એક દીવામાંથી અનેક દીવા પ્રકટે, તેમ શ્રી સિદ્ધચક્રારાધનાદિ ધર્મક્રિયાને પ્રતાપે પુષ્ય વધે છે કે જેથી ભવાંતરે ઉત્તમ ધર્મ સામગ્રી મળી શકે. - 7 સંતાનવૃદ્ધિ–અવિચ્છિન્ન પ્રભાવશાલિ ત્રિકાલાબાંધતશ્રી. પ્રભુદેવભાષિત ધર્મની નિર્મલ આરાધના કરવાથી પુણશાલિ ભવ્ય જીવોને, જે ઘડપણ માંગી આદિ પ્રસંગે પિતને ઉચિત વિનય જાળવે એ, વિનીત પુત્રાદિ પરિવાર સાંપડે છે. ચરમતીર્થકર દેવાધિદેવ, શ્રી પ્રભુ મહાવીર દેવના શાસનના રંગી ભવ્ય છે એ પ્રમાણે સાત પ્રકારની વૃદ્ધિનું સમરૂપ જાણીને પિતાનું જીવન ધર્મમય બનાવે અને છેવટે કર્મમ ને દૂર કરી સ્થિર સાત્વિક આનંદમય પરમ પદને પામે એ જ હાર્દિક ભાવના : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44