Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધ્યાય [ ટુંકા ઐતિહાસિક પ્રસગે ] સાચી દ્ધિની શોધમાં ધન્ના શાલીભદ્રની ઋદ્ધિ હજો !" એમ ચેપડામાં લખીને આપણે જે શાલીભદ્રની ઋદ્ધિની વાંછા કરીએ છીએ તેમની આ વાત છે. મગધ દેશની રાજધાની રાજગૃહીના ઉત્કર્ષ મધ્યાહ્ન હતે. નગરીમાં અનેક ધના અને કરોડપતિઓ રહેતા હતા રાજા શ્રેણિક તે વખતે મધના રાજ ડતા. એક વખત એક પરદેશી વેપારી મહામૂલાં રન બળે લઈને મહારાજા પાસે આવ્યું કંબળાનું મૂલ્ય ઘણું હોવાથી રાજાએ એ ન ખરીધાં. વેપારી નિરાશ થયો. જ્યારે રાજા જે ચીજ ન ખરીદી શકો તેને ખરીદનાર બીજું કશું મળે? પણ છેવટે તે ભદ્રા શેઠાણી પાસે આવ્યો. ભદ્રા શેઠાણી તે શાલીભદ્રનાં મા હાય ! તેમણે બધય કંબળો ખરીદી લીધા અને વધુ હેય તે લાવવા સૂચવ્યું ! અને વેપારીનાં નાણાં ચૂકવી આપવા ખજાનચીને આજ્ઞા આપી ! વેપારીના અચબાને પાર ન રહ્યો ! રાણી ચેલણની પ્રેરણાથી એક કંબળ ખરીદવાની રાજા શ્રેણિકની ઈચ્છા થઈ; પણ વેપારીએ, બધી કંબળો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધાની વાત કરી કબળ આપવાની પિતાની અશક્તિ જણાવી ! જે એક કંબળ ખરીદતાં પણ પિતે ખચકા હતા તે તમામ કબળોને એકી સાથે ખરીદનાર પિતાને જ પ્રજાજન કે સમૃદ્ધ હશે તે જોવાનું રાજાને મન થયું ! અને તેણે શાલીભદ્રશેઠને પિતાને મળવાનું આમંત્રણ મોકલ્યું ! ઘરને તમામ વહીવટ ભદ્રાશેઠાણી સંભાળતા હતા. અને શાલીભદ્ર તે માતાની મમતાળ હુંફમાં કોઈ પણ જાતની ઉપાધિ વગર પિતાની રાણીઓ સાથે મહેલમાં આનંદ વિલામમાં બધો વખત પિતાના મકાને પધારવા વિનંતી કરી. રાજા શ્રેણિકને તે શાલીભદ્ર શેઠને જેનું કસ્તૂહલ જાગ્યું હતું એટલે તેમણે એ વાત પણ કબુલ કરી. -અને નકી કરેલ વખતે તેઓ શાલીભદ્ર શેઠના મકાને પધાર્યા. શાલી ન શેઠ તે ત્યારે પણ પિતાના આનંદમાં મગ્ન હતા. માતાએ રાજા શ્રેણિક પધાર્યાની વાત કરી એટલે શાલીભદે તેમની ઓળખ પૂછી. માતાએ કહ્યું : “ભાઈ, શ્રેણિક સાધારણ માણસ નથી. તે તે આ નગરને અને આખા મગધ દેશને રાજવી છે. તું, હું અને બીજા બધા મધવાસીઓ એના પ્રજાજન છીએ; એ આપણા બધાને માલિક ગાય ! " શાલીભદ્ર માટે આ વાત સાવ નવી હતી. પિતાના માથે પણ કોઈ ઉપરી છે એ વાતની એને કલ્પના સુદ્ધાં ન હતી ! માતાજીના મુખથી આવી વાત સાંભળી તેના મનમાં જબરૂં આંદલ શરૂ થયું, ઝઝાવાતથી સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠે તેમ. પિતે પરાધીન છે એ વાત સ્વીકારવા તે તૈયાર ન હતું, પણ એક નર્યા સત્યનો અરવીકાર પણ શી રીતે થઈ શકે ? આ બીના તેના માટે અસહ્ય થઈ પડી ! -અને તેણે આવી પરાધીન સ્થિતિને અંત આણવાનો ઉપાય યો; પરમાત્મા મહાવીર દેવના ચરણે જઈને તેણે પંચ મહાવ્રત અંગીકાર કર્યો. અને જે ઋદ્ધિમાં કોઇની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44