Book Title: Jain Paramparano Itihas Vol 4 Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 9
________________ [૮] ૫. તપસ્વી સાધ્વીજી શ્રીમંજુલાશ્રીજી, સાધ્વી મધુકાન્તાશ્રીજી અને સાધ્વી મધુલતાશ્રીજીએ પણ નેધપાત્ર ભક્તિને લાભ લીધો છે. ઈતિહાસ મળે છે કે, પં. વીરગણિએ સં. ૧૧૬૦માં “પિંડનિર્યુક્તિની ટીકાના નિર્માણમાં પોતાને મદદગાર મુનિવરોનાં નામ લખ્યાં છે. (જુઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૬) અમે પણ માનીએ છીએ કે પૂજ્ય દાદા મૂલચંદજી મહારાજની ગાદીને પ્રતાપ, ઉક્ત મુનિવરોની સભર ભક્તિ, ડે. નાનાભાઈની આદરભરી લાગણી અને શ્રાવકોની શુભ મનોકામનાથી અમારા રવારમાં ઘણે અંશે ક્રમશ: આરામ થતો આવ્યો છે અને આ ગ્રંથનું કામ સરલ બન્યું છે. ૬. પં. અંબાલાલ પ્રેમચંદ શાહ–તે વ્યાકરણતીર્થ છે. કેટલાક ગ્રંથોના સંપાદન અને લેખનથી ખ્યાતિપ્રાપ્ત છે. પુરાતત્ત્વ અને ઈતિહાસના પણ ઊંડા અભ્યાસી છે. તેમણે આ ગ્રંથની શુદ્ધ પ્રેસકોપી અને પ્રફ સુધારવાની સંપૂર્ણ જવાબદારી પિતાને માથે લીધી હતી. એકંદરે આ ગ્રંથના પ્રકાશનની અમારી સંપૂર્ણ જવાબદારી તેમણે અદા કરી છે. છ–૮. આ ઉપરાંત સાક્ષરવર્ય પં. રતિભાઈ અને પં. બાલાભાઈ (જયભિખુ)–એ દેશાઈ બેલડી તો શરૂથી અંત સુધી ગ્રંથના સૌ કાર્યમાં સર્વ રીતે પ્રેરક રહે છે. એકંદરે દેવગુરુની કૃપાથી તથા ઉપરના સહકારીઓની શુભ કાળજીથી આ ગ્રંથનું કામ સરલ બન્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 476