________________
૫૦
જૈન ધર્મને પરિચય
કરે છે આથી ઈશ્વર જગત્કર્તા છે.' એમ જો માનવું છે, તે એવા માનવાથી સયુ. કારણ, એમાં તે કર્મ જ સર્જન કરનાર ઠર્યાં. મોટા પર્વત, નદીએ, વગેરેને કમ બનાવે છે. એ બધાં સર્જન જીવેના શરીરના જૂથ છે. તે તે જીવાના તેવા તેવા કના હિસાબે તેવાં તેવાં શરીર અને છે. એનું નામ પત, વૃક્ષ, પૃથ્વી વગેરે છે.
એ કેાઈ જીવનાં શરીર છે માટે જ કપાવા છેદાવા છતાં મનુષ્ય-શરીરના ઘાની જેમ ફરીવાર પુરાઈ-રુઝાઈ જાય છે. અને ખરાખર અખડ શરીર જેવાં થઈ જાય છે. જ્યારે જીવ નીકળી જતાં એવુ નથી બનતું. માનવ શરીરમાંથી પણ જો જીવ નીકળી જાય છે તે ધા પુરાત-રુઝાતા નથી. એ જ બતાવે છે કે જીવ છે તે જ કર્મના સહારે નવાં શરીરતું કે શરીરનાં અન્ય ભાગેાઈ સર્જન-સમારકામ થાય છે.
જમીન, ખાતર, ખીજ, પાણી વગેરે વિદ્યમાન હોવા છતાં ત્યાં જીવે દાખલ થઈને જ ખીજમાંથી લીલેા અંકુર કત્થાઇ થડ, લીલાં પાન, ગુલાબી ફૂલ, મધુરું વગેરે રૂપે પોતપેાતાના શરીર બનાવે છે.
ફળ
ૐ પ્રશ્નના
૧. ઇશ્વર જગત્કર્તા કેમ નહિ ? ૨. જગકર્તા આરોપી કેવી રીતે ? ૩. વૃક્ષમાં જીવ હોવાનું પ્રમાણ શું? ૪. જગતનું સચાલન કોણ કરે છે?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org