Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 360
________________ અનેકાંતવાદ ( સ્યાદ્વાદ ) : સમભ‘ગી અનુયાગ ૩૦૩ અપેક્ષાએ નાના છે જ. પાણી ભરવાની અપેક્ષાએ ઉપયાગી અને ઘી કે દૂધ ભરવાની અપેક્ષાએ નિરુપયાગી છે જ. - ય * અપેક્ષાના ઉલ્લેખ ન પણ કરીએ તે ય તે અપેક્ષા અધ્યાહારથી સમજવાની છે. માટે સાપેક્ષ કથન સાચું ઠરે, નિરપેક્ષ નહિ. કહ્યુ` છે,− વચન નિરપેક્ષ વ્યવહાર જુઠા કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચા' જિનવચનની પરવા વિનાના વ્યવહાર, ક્રિયા, એ મસત્ય; જિનવચનની પરવા અપેક્ષા રાખનારા વ્યવહાર, ક્રિયા એ સત્ય. જિનવચન અનેકાંતવાદી છે, માટે અનેકાંતવાદસાપેક્ષવાદને અનુસરતું જ કથન સાચું. * અનુયાગ અનુયાગ એટલે વ્યાખ્યા, વર્ણન, નિરૂપણુ, જૈનશાસ્ત્રામાં અનેક વિષય પર વ્યાખ્યા મળે છે. એને ચાર વિભાગમાં વડું ચી શકાય છે; માટે મુખ્ય ચાર પ્રકારના અનુયાગ છે. ૧. દ્રવ્યાનુયાગ,– અર્થાત્ જેમાં જીવ, પુર્દૂગલ વગેરે દ્રશ્ર્ચાત્તુ નિરૂપણ છે. દા. ત. ક શાસ્ત્રા, સન્મતિતક આદિ દર્શનશાસ્ત્ર, સ્થાનાંગસૂત્ર, લોકપ્રકાશ, પ્રજ્ઞાપનાસૂત્ર, તત્ત્વાર્થ મહાશાસ્ત્ર, વિશેષાવશ્યક ભાષ્ય, વગેરે. ૨. ગણિતાનુયાગ, – એટલે કે જેમાં ગણતરીએ ભાંગા માપ; વગેરેનુ વર્ણન છે. દા. ત. સૂર્યપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રસમાસાદિ. ચરણ-કરણાનુયાંગ– અર્થાત્ જેમાં ચારિત્ર અને એના આચાર વિચારતુ વર્ણન છે. દા. ત. આચારાંગ-નિશીથ, ધ બિંદુ-ધર્મ સ ંગ્રહ-શ્રાદ્ધવિધિ-આચારપ્રદીપ.... વગેરે. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362