Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 361
________________ ૩૦૪ જૈન ધર્મને પરિચય ૪. ધર્મસ્થાનુગ એટલે કે જેમાં ધર્મ પ્રેરક કથાઓ દષ્ટાન્તનું વર્ણન છે. દા. ત. જ્ઞાતાશ્ચયન-આગમ, સમરાદિત્ય ચરિત્ર, ત્રિષષ્ઠીશલાકાપુરુષ-ચરિત્ર વગેરે. પ્રકરણ ૩૭-૩૮ ના પ્રશ્નનો જ ૧. પરસ્પર વિરુદ્ધ ધર્મનું જ્ઞાન સાચું અને હું કેમ? ૨. સાત ને દુષ્ટાતથી સમજા. ૩. ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યની મહાસત્તા વિશ્વવ્યાપી શી રીતે? ૪. “તીર્થકર'માં નિક્ષેપ ઘટા. પ. જેનશાસ્ત્રોના વિભાગ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362