Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 347
________________ ૨૯૦ જૈન ધર્મને પરિચય એધ, અર્થાત્ અનેક સામાન્ય અને અનેક વિશેષરૂપે જ્ઞાન. ગમનયથી જ્ઞાન અલબત્ એક વખતે અમુક અમુક વિશેષરૂપે જ નૈગમનય જ્ઞાન થવાનુ. સામાન્ય યા 6 ૨. સગ્રહનચ : એ વસ્તુને માત્ર સામાન્યરૂપે જાણે છે; દા. ત. માહુ શુ કરે છે? અધુય અંતે નાશવંત છે.' અહીં સમગ્રને એક સત કે નાશવંત-સામાન્ય તરીકે જાણ્યુ, તે સ ંગ્રહનય જ્ઞાન. દા. ત. · જીવ કહેા કે મજીવ, બધુ ય સત્ છે.” ‘તિજોરી શું, કે બ ંગલા શુ, અર્ધું ય નાશવંત છે.’ એમ અવાંતર સામાન્યમાં દા. ત. વડ કહેા કે પીપળે કહેા, બધું ય વન છે.' આમ આ સંગ્રહનય વિશેષને અગણ્ય ગણે છે. 6 ૩. વ્યવહારનય–àાકવ્યવહાર મુજબ વસ્તુને માત્ર વિશેષ રૂપે જાણે છે. એ કહે છે કે એકલા સામાન્ય તરીકે કોઇ સત્ વસ્તુ જ નથી. જે વ્યવહારમાં છે, જે ઉપયેગમાં આવે છે, તે વિશેષ જ સત છે. વડ પીપળેા બાવળ વગેરેમાંનુ કશું ન હૈાય એવી વૃક્ષ જેવી કેાઈ ચીજ છે ? ના, જે છે તે કાં વડ છે, કાં પીપળા છે, કાં આવળ છે,.... માટે વિશેષ એ જ વસ્તુ છે. ૪. ત્રનય એથી ઊડે જઇને ઋત્તુ એટલે સરળ સૂત્રથી વસ્તુને જાણે છે; અર્થાત વતમાન અને પેાતાની જ વસ્તુ હાય તેને જ વસ્તુ તરીકે જાણે છે. દા. ત. ખેાવાઇ ખેંચાઇ ગયેલું નહિ, કિંતુ હાલમાં ‘ માજીદ ’ હૈાય તેટલા ધન પર કહેવાય છે કે મારી પાસે આટલુ ધન છે.’ એમ કાઇનુ સાચવતા હોય, તેના પર નહિં, કિંતુ પેાતાની’ માલિકીનુ " ♦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362