Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 338
________________ પ્રમાણે અને જેને શાસ્ત્રો ૨૮૧ પડવીચંદ-ગુણસાગર ચરિય, તરંગવતી, અમચરિત્ર, જ્યાનંદકેવળી ચરિત્ર વગેરે અનેક ચરિત્રે છે. શબ્દશાસ્ત્રમાં - સિદ્ધહેમવ્યાકરણ, બુદ્ધિસાગર વ્યા અભિધાન-ચિંતામણિ; અનેકાર્થનામમાલા, કાવ્યાનુશાસન લિંગાનુશાસન, છંદ પર વૃત્તરત્નાકર, ન્યાયસંગ્રહ, દેશીનામમાળા, હેમપ્રકાશ, લઘુહેમપ્રક્રિયા ઉણદિપ્રકરણું... વગેરે છે. કાવ્યશાસ્ત્રોમાં - તિલકમંજરી, શ્રયકાવ્ય, શાલિભદ્રચરિત્ર, હીરસૌભાગ્ય, જૈનમેઘદૂત, ગૌતમીયકાવ્ય, વિજ્યપ્રશસ્તિ, કુમારપાળ ચરિત્ર, શાંતિનાથ મહાકાવ્ય...વગેરે. જયોતિશાસ્ત્રાદિ – આરંભસિદ્ધિ, નારચંદ્ર, લગ્નશુદ્ધિ. આ સિવાય વાસ્તુસાર વગેરે શિલ્પશાસ્ત્ર તથા બીજા શાસ્ત્રો, ગુજરાતી રાસા ઇત્યાદિ અનેકાનેક વિષયેના અનેક શાસ્ત્રો છે. * અવધિ-મન પર્યાય-કેવળજ્ઞાન : ૩. અવધિજ્ઞાન : અવધિ એટલે મર્યાદા અર્થાત્ રૂપી દ્રવ્ય-પૂરતું અને ઇન્દ્રિય વગેરેની સહાય વિના આત્માને સીધું જ પ્રત્યક્ષ થાય તે અવધિજ્ઞાન છે. દેવ અને નારકને આ જન્મસિદ્ધ હોય છે, અને મનુષ્ય તિયચને તપ વગેરે ગુણથી પ્રગટે છે. એમ એ એક ભવપ્રત્યયિક છે, બીજું ગુણપ્રત્યયિક છે. એ કેટલાય દૂર દેશકાળના રૂપી પદાર્થ પ્રત્યક્ષ જોઈ શકે છે. અવધિજ્ઞાન પ્રતિપાતી, અપ્રતિપાતી... વગેરે છે પ્રકારે છે. અવધિજ્ઞાન કેઈ નાશ પામે છે, અગર કોઈ ટકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362