Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 336
________________ પ્રમાણે અને જૈન શાસ્ત્રો ૨૭૯ તે ખાર અંગ આ-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી ( વ્યાખ્યા પ્રાપ્તિ ), જ્ઞાતાધમ કથા, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુપરાપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ. : આ ૧૨મા અંગ ‘ દૃષ્ટિવાદ'માં ૧૪ પૂર્વ' નામના મહાશાસ્ત્રાને સમાવેશ છે. વીરપ્રભુના નિર્વાણ પછી હજારેક વર્ષે એ દૃષ્ટિવાદ’આગમ વિચ્છેદ પામી ગયું, અર્થાત્ ભૂલાઈ ગયું છે. એટલે બાકી રહ્યા ૧૧ અંગ, એ ૧૧ ‹ ઓપપાતિક’ વગેરે ૧૨ ઉપાંગ + છુત્કલ્પ વગેરે દ છેદસૂત્ર + આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન. એધનિયુક્તિ, એ ૪ મૂળસૂત્ર + ન દીસૂત્ર અને અનુગદ્વાર એ ૨+૧૦ પ્રકીર્ણ કશાસ્ત્ર ( ગચ્છાચાર પયજ્ઞા વગેરે ) – એમ કુલ ૪૫ આગમ આજે ઉપલબ્ધ છે. આમાં ૮ આવશ્યક ’ પણ ગણધરરચિત, બાકી પૂર્વધરરચિત હોય છે. = * પંચાંગી આગમ ઃ– દસ આગમસૂત્ર પર શ્રુતકેવલી ચૌદપૂર્વધર આચાય ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીએ Àાકબદ્ધ દૂ'કી વિવેચના લખી છે, તે નિયુક્તિ.” એના પર પૂધર મહર્ષિએ ક્ષેાકબદ્ધ ધુ વિવેચન કર્યુ છે તે ‘ભાષ્ય.’ અને ત્રણેયના ઉપર આચાર્ય ભગવંતાએ પ્રાકૃત-સ'સ્કૃત વિવેચન કર્યાં છે, તે ચૂર્ણિ,’ અને • ટીકા ’ કહેવાય છે. એમ સૂત્ર-નિયુÖક્તિભાષ્ય-ચૂર્ણિ અને ટીકા, એ પંચાંગી આગમ કહેવાય છે. * For Private & Personal Use Only www.jainelibrary.org ♦ Jain Education International

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362