Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ RRRRRRRRRRRRERER EARRXARRERERE888 388BBBBBBBBBBBB&BGBK8888BBBBBBBBBBBBBBBBB888888888 (ઇતિહાસપુરુષ આચાર્યશ્રી હસ્તીમલજી) - પી. શિખરમલ સુરાણા ીિ ૧. માત્ર દસ વર્ષની વયે બાળક હસ્તીએ અસાર સંસારનો ત્યાગ કર્યો અને મુનિજીવન અપનાવી લીધું. ૧૫ વર્ષ અને ૬ માસની કિશોરવયે એટલી અહતા અને વિદ્વત્તા છે અર્જિત કરી લીધી કે, સંઘના આચાર્ય તરીકે એમનું જી મનોનયન થઈ ચૂક્યું હતું. જૈન ઇતિહાસમાં સંભવતઃ 2 સહુથી નાની વયના આચાર્ય તરીકે મનોનીત મુનિ છે બની ગયા, અને માત્ર ૧૯ વર્ષની તરુણવયમાં તેઓ માં સંઘના આચાર્ય થયા. ીિ ૨. આચાર્યપદ પામ્યા પછી એમણે ૬૧ વર્ષો સુધી સમગ્ર દેશમાં પગપાળા વિહાર કર્યો. વિહારયાત્રાઓ દરમિયાન એમણે પાંચ મહાવ્રતો અને કઠોર જૈન શ્રમણાચારનું હું સંપૂર્ણ પાલન કર્યું. ૩. ૬૧ વર્ષો સુધી પ્રતિદિન પોતાના પ્રભાવશાળી ઉપ દેશોના માધ્યમથી એમણે જન સમાજને માનવતાનો પાઠ શી જ ભણાવ્યો અને દુર્લભ માનવજીવનની મહત્તા સમજાવી. એ ૯૯૪. એમની મંગળ પ્રેરણાથી એમના સાંનિધ્યમાં ૮૫ મુમુક્ષુ- ઓએ દીક્ષા લીધી. દીક્ષિત સાધુ-સાધ્વીઓએ સ્વકલ્યાણ છે - અને પરકલ્યાણનું કાર્ય કર્યું અને કરી રહ્યા છે. જૈનશાસ્ત્રો અને અન્ય વિવિધ વિષયો પર એમણે અવિરત વિદ્યાતપ દ્વારા તત્ત્વમીમાંસા કરી અને વ્યાખ્યાઓ આપી છે &િા ૬. તનાવ અને અજ્ઞાન-નિવારણ માટે એમણે લોકોને પણ પ્રતિદિન સામાયિક અને સ્વાધ્યાય કરવાની પાવન પ્રેરણા થs આપી. સામાયિક, સ્વાધ્યાયના પ્રખર પ્રચારક તરીકે એમને પ્રચુર ખ્યાતિ મળી. SALA LA LA LA LA SA VRACA DA BASAVARA 88888888888888888888888888888888888888886988888888

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 282