Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 4
________________ જે ધર્મ વિકાસ - - સંસ્કાર શાળાઓ સ્થપાવી, જ્ઞાન દીપકને ધર્યો, અજ્ઞાનરૂપ અંધારપટને, દૂર ભવિ ઉરથી કર્યો સૌ આત્મમાં નિજ આત્મને, નિરખી હરખતા જ્ઞાનદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને નમન કેટી હે સદા. ગુરૂ ન્યાય જ્યોતિષ શૃંદને, ઇતિહાસ આદિ ગ્રંથમાં, શુભ વ્યાકરણને કેષ રચી, પ્રગતિ કરી સૌ પંથમાં કલિકાલમાં સર્વજ્ઞ સમ, વિદ્વાન માને સિદ્ધિદા, શ્રીહેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. રાજેન્દ્ર ના ચરણે નમ્યા, તે ચરણહદયને ધન્ય છે ! જયવન્ત સૂરીશ્વર પ્રદે, હદય સિંહાસન ગ્રહ હેમેન્દ્રને શુભ અછત પદ, શુચિ ઋદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. ॥श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य श्री जयसिंहसूरीजी तरफथी मळेल.) (गतां पृ. २७ थी भनुस धान) बारहवें देव लोक का, अच्युत नाम कहाय । तहां जन्में सब संगमें, इंद्र सम देव सुहाय ॥ सागरो पम बाइसवीं, आयुष नीती ताहि । चव्य हुआ पुनि सबनका, दूजदेव गति पाइ ॥ मोक्ष गये बिन मिटहिंन फेरा, जन्ममरण दुख दाइ केरा । मोक्ष गति निश्चल हे भाई, जामे जनममरण दुख नाई ।। जम्बुद्वीपके पूर्वमे, विदेहक्षेत्र एक देस । पुन्डरिकिणी नगरि ढिग, स्थित हे क्षार जलेश । तेहि नगरी के राज, वज्रसेन नृप के भवन । धारिणी कोख सुहात, पांच मित्र जन्में तहां ॥ प्रथम पुत्र जीवानंद जीवा, वज्रनाम सुख सीवा। द्वितिय पुत्र महिधर प्राणा, बाहु नाम तिन सुन्दर माना॥ मन्त्री पुत्र पुनि भया सुबाहु, महा पीठ एक नाम सुहाऊ। पीठ नाम एक भया कुमारा, केशव नाम सुयश अति प्यारा ॥Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40