Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 29
________________ પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ. સર્વ પક્ષના સાધુઓ દેશાચાર પ્રમાણે જ્યારે સંઘયણ બળના અભાવે જીન કલ્પની આચરણું બંધ થઈ ત્યારે દિગમ્બરે તેને જ ધર્મ માનવા લાગ્યા અને જૈનસંઘમાં વૈમનસ્યનાં કારણે ઉભાં કરાયા. જે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીએ તે ભગવાન મહાવીરના શાસનમાં દરેકને સ્થાન છે પણ સંઘયણ બળને અભાવ તેને સંઘે વિચાર કર્યો હોત તે પક્ષાપક્ષને જમાને શરૂ થાત નહી. ૨. જગતના ઈતિહાસમાં સ્પષ્ટ લખાણ છે કે અશેકે બુદ્ધધર્મને વધારે કર્યો અને જ્યારે વૃદ્ધાવસ્થામાં અશકે શ્રીસંપ્રતિને રાજગાદી આપી ત્યારે જે દેવે મીશ્ર થયા નહોતા તે દેવને મીશ્ર કર્યા એટલે તે જમાનામાં બુદ્ધદેવને જે મોટા પ્રમાણમાં સ્થાન હતું તેના બદલે આ જમાનામાં સંપ્રતિ એ બુદ્ધદેવની મૂર્તિઓ, ભગવાન તીર્થંકરની મૂર્તિઓ અને હિંદુ ધર્મની મૂર્તિઓ એન્ન કરી બૌદ્ધ ધર્મને બહોળો ફેલાવો જે અશકે કર્યો હતે તેની જગ્યાએ શ્રીસંપ્રતિએ દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખી જૈનધર્મના ઉપદેશક એકલી જૈનધર્મ દ્વારા સાચા અહિંસા ધર્મને ફેલાવો કર્યો. ૩. કલ્પસૂત્ર સુખબોધીકામાં શ્રી આર્યમહાગિરીના વૃત્તાન્તમાં નીચેને પાઠ બતાવી આપે છે કે – ___"सच जातमात्र राव पितामहदत्तराज्यो रथयात्रा प्रवृत्तयी आर्यसुहस्ति दर्शनाज्जातजातिस्मृतिः" આમ ઉત્પન્ન થતાં પિતામહ અશકે રાજ્યપાટ પર “સંપ્રતિને સ્થાન કરેલ છે અને ગોખમાં બેઠા રથયાત્રામાં પ્રવૃત્ત થયેલા આર્યસુહસ્તિને જોતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયેલું અને તરતજ નીચે ઉતરી ગુરૂશ્રીને નમસ્કાર કરી ધર્મ સુણી જીત્યમય પૃથ્વીને સુશોભિત કરેલ હતી. ૪. સ્વપ્નની શરૂઆત કયારથી થયેલ તે જણાવવા છતાં ડેકટર પિતાની મતિથી ઉપજાવી કાઢેલો ખુલાસે બેઠવી એવું પ્રતિપાદન કરે છે કે-ઉદ્યાન, ઓચ્છવ, મેળાવડામાં સ્વને બતાવવામાં આવતાં હતાં કઈ જાતનાં સ્વને બતાવવામાં આવતાં હતાં, તે પ્રશ્ન સહેજ ખુલાસો માગે છે. પત્થર, લોખંડ, લાકડાં વગેરે બે હજાર વર્ષ પહેલાં જગતમાં હતાં પત્થરયુગમાં હિંદુ ધર્મની ગુફાઓમાં કેતરાવેલ મૂર્તિઓ દિગ્દર્શન કરાવે છે, અને તે પત્થર યુગમાં દીગ્દર્શન કરાવેલ છે અને તે પત્થર યુગમાં સ્વપ્નને કેતરાવ્યાં હોય તે જરૂર તે પૂરાવા આબુ વગેરેનાં સ્થાને આપણુ પાસે તૈયાર જ ઉભેલા . પૂર્વકાળમાં દેરાસરે અગર કોતરકામના નમૂનાઓનાં સ્વમો વગેરે ચિત્રો શોભા ખાતર કેતરાવતા હતા તે નિર્વિવાદ છે. પણ વીસમી સદીના યુગમાં પર્યુષણ પર્વને તહેવારમાં જેમ ભાદરવા સુદ ૧ના રોજ જન્મ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40