Book Title: Jain Dharm Vikas Book 03 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 3
________________ નિધર્મ વિકાસ પુસ્તક ૩ જુ. મહા, સં. ૧૯. અંક ૪ થે. શ્રીમતી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી, રચયિતા-મુનિશ્રી હેમેન્દ્રસાગરજી (હરિગીત) સુપુત્ર દેવી ભારતીના, ભવ્ય સૂરીશ્વર રૂડા, સદ્ધર્મ સેવા આદરી, શાસન વિષે શભ્ય પણ સંસ્કાર આપ્યા આર્યતાની, ઉન્નતિના સૌખ્યદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. શુભ કલ્પવૃક્ષ સમા સુમંગલ, રમ્ય શીતલ શોભતા, બધામૃતે ભવિજન તણ, મનને સદૈવ પ્રલોભતા; સાહિત્ય સરિતાને વહાવી, હર્ષ દેતા શાનિદા, શ્રીહેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. સિદ્ધાન્ત, મન્ચ, સુતંત્ર, ગે, અતિશ પારંગત થયા, આદર્શ જીવન જીવવા, શુચિ ધર્મકાર્યો આદર્યા; સમભાવ વૃત્તિથી નિહાળ્યાં, ઉન્નતિને આપદા, શ્રીહેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. ગુરૂ રાય કે આત્મદષ્ટિ, ભાવ નિર્મળ ધારતા, ઉપદેશ આપી ભવ્યજનને, પ્રેમથી ઉદ્ધારતા ભાષા વિશારદ ગપુંગવ, વિમલવાણ મોક્ષદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હો સદા. હો ધન્ય! પહિણી કુંખને, ને ધન્ય ગુર્જર દેશને, જે સન્ત રત્ન ઉરે ધરે, ને ધન્ય! સાધુ વેષને, સિદ્ધાન્તશાસ્ત્ર પ્રવીણુ, સૂરિપ્રવર સાચી સંપદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કોટી હો સદા. શુભ ભારતીય કળા તણી, સર્જક વિશારદ સર્વમાં, અવિરત પ્રયાસો આદર્યા, અનુપમ સદા સત્કર્મમાં રાજા પ્રજાને નીતિપાઠે, સરલ આખ્યા સર્વદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40