Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. સમકિતના ૬૭ માલનું બુદ્ધિગમ્ય થાય તેવુ - સક્ષિપ્ત વિવરણ. ટૂં ( ચાર સહા ) ૧ પરમા સંસ્તવ--સજ્ઞભાષિત જીવ અજીવાદિક તત્ત્વાને જ્ઞાની ગુરૂને ચેગ પામી પરિશ્રમપૂર્વક યથામતિ સમજવાને અને તેને યથા સત્ય માનવાના પ્રયત્ન કરવા, એટલુંજ નહીં પણ વિવેકવર્ડ સાર તત્ત્વને આદરવા અને અસારને તજવાનો ખપ કરવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ તત્ત્વજ્ઞ--તત્ત્વરસિક સાધુસેવા—પ્રવચનના ાણુ, વૈરાગ્ય ભીના, શુદ્ધ પ્રરૂપક, રત્નત્રયીના ધારક સુગુરૂની સેવા-ઉપાસના શુદ્ધભાવે કરી આત્માને પાવન કરવા, જેથી આત્માના ભવદુઃખના અંત થાય. ૩ સર્વજ્ઞ--વીતરાગના પવિત્ર નાગ ને સ્વચ્છંદ્રપણે ઉત્થાપી આપાતે અવળા ચાલનારા પારાથ્યાદિકને સગયત્નપૂર્વક વવા. ૪ હીણાચારી, મિથ્યાત્વવાસિત, કુલિંગી જનેના પરિચય સર્વથ તજવા, તેવાના સંગ--પ્રસંગથી આપણામાંના ગુણે પણ કૃષિત થવા પામે છે. ત્રણ લેંગ—૧ ધર્મ તત્ત્વ સાંભળવા અપૂર્વ ભાવ-ઉત્સાહ ધરવા, ૨ ધર્મ ( જ્ઞાન-ક્રિયા )ને આદર કરવા અતિ ઘણી ચાહના રાખવી, ૩ શુદ્ધ દેવ ગુરૂની સેવા ભક્તિ વિદ્યાસાધકની પરે પ્રમાદ રહિત કરવી. દાવિધ વિનય–૧ અરિડુત ૨ સિદ્ધ, ૩ ચૈત્ય-જિનપડિયા, ૪ શ્રુતસિદ્ધાન્ત, પ ક્ષમાદિક દૃવિધ યતિધર્મ, મૈં સાધુ વર્ગ, છ ગચ્છનાયક ભાવઆચાર્ય, ૮ સૂત્રપાક−ઉપાધ્યાય, ૯ પ્રવચન-સ ંઘ, અને ૧૦ રામકેિતધારી, શાસન રક્ષક દેવાદિકને પાંચ પ્રકારે વિનય સાચવવા. ૧ ભક્તિ-સન્મુખ જવું, અશનાદિક સ્પાહાર નિર્દોષપણે આપવે! અથવા બીજી યર્થાયિત કરવું. ૨ બહુ માન-હૃદયમાં ભારે પ્રેમ--ગુણુને દેખી પ્રમેાદ ધરવા, ૩ ગુણવણન સ્તુતિ કીર્તન કરવાં, ૪ નજીવા દોષ- અવગુણની ઉપેક્ષા કરવી, નિંદા-અવર્ણવાદથી દૂર રહેવું, પ મન વચન કાયાથી કોઇ પ્રકારે પ્રતિકૂળ આચરણરૂપ આશાતનાથી સાવધાનપણે દૂર રહેવું. અનુકૂળ સેવા-ચાકરીના લાભ લેવે. ત્રણ શુદ્ધિ—મનશુદ્ધિ, વચન અને કાયશુદ્ધિ રાખવી. ૧ શ્રી જિન અને જિનમત વગર ખીન્નુ બધું જાડું છે એવી બુદ્ધિ શખવી તે ન શુદ્ધિ. ૨ જિલક્તિથીજ સહુ ભલુ થાય, બીજા કશાથી એવું ભલું થઈ નજ શકે એવું કથન તે વચન શુદ્ધિ. ૩ શ્રી જિનદેવ વગર બીજા કોઇ દેવ દેવીને ગમે તેટલું કષ્ટ પડે તે પણ નમન કરવું નહીં, તે કાયશુદ્ધિ. અથવા શુદ્ધ દેવ ગુરૂ કે ધર્મનું જ મનથી ધ્યાન-ચિન્તવન કરવું, બચની સ્તુતિ-સ્તવના કરવી, અને શામાંથી વંદન-નમન કરવું તે મન વચન પ્રચાની તે જાણી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40