________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. ત્યારે સત્યભામા કહે-ધરણીધર તે શેષનાગ કહેવાય, તે અહીં કયાંથી આવે ?” ત્યારે કૃષ્ણ કહે કે “અહિરિપુ ત્યારે સત્યભામા કહે કે-“અહિરિપુ તો ગરૂડ તે અત્યારે ન આવે.” એટલે કૃષ્ણ કહે કે-હરિ. ત્યારે સત્યભામા કહે કે- હરિ તો વાનરનું નામ છે, તો વાનર અત્યારે શું કામ આવે ?” આ પ્રમાણે જાણી બુને સવાલે કર્યા પછી બારણા ઉઘાડી કુકણને અંદર લીધા. અહીં કવિ કહે છે કે‘જુઓ ! કામવશ મનુષ્ય ક્યા ક્યા વચન સહન કરતો નથી ?”
આગળ કર્તા કહે છે કે જ્યાં સુધી કંદપને વશ ન થાય ત્યાં સુધી જ એ પ્રાણીની વડાઈ છે. તેને વશ થયા પછી વડાઈ રહેતી નથી.” એ કંદર્પ અર્થાત્ કામદેવ તો મરેલાને પણ મારનારો છે. અર્થાત્ સ્ત્રીને વશ પડેલ હોવાથી મરેલા જેવા મનુષ્યને પણ પાછો પ્રહાર કર્યા કરે છે અને પાંચ ઇક્રિએ હીણી પડી હોય–અશકત થયો હોય તો પણ તેમાં કામદેવ વિકાર ઉત્પન્ન કરી શકે છે. વિષયવિકારનો પ્રચાર ચાર ગતિમાં છે. તે ઇદ્ર જેવાને પણ સ્ત્રીને પગે લગાડે છે. મોટા મોટા મુનિવરને પણ મીણ કહેવરાવે છે. મીણ જેવા બનાવી દે છે. પશુઓને પણ છેડતો નથી. દેવતાઓ તે વિષયરૂપી કાદવમાં ખેંચી ગયેલા જ હોય છે. એ પાપી કામદેવથી જે વિરમ્યા તેને જ આ સંસારમાં ખરેખરા બ
આ ગણવા યોગ્ય છે. કાળા કુતર, જેના બંને કાન કહી ગયા હોય, જીવડા પડ્યા હોય, ભુખે પીડાતા હોય, તો પણ કુતરીને દેખે કે તેની પાછળ દોડે છે. પગે ખોડો હેય, ઘરડા થયેલ હોય, એક આંખે કાણે હેય, શરીરમાં કીડા પડ્યા હોય એ કુતરો પણ રૂહીણ અને શરીર પર ચાંદા પડેલી કુતરીને દે છે તો તેની પાછળ દોડે છે.
એ પાપી કામદેવ મનુષ્યને પડે છે અને સ્ત્રીને પગે પડાવે છે. પાંચ ઇ િઢીલી પડી હોય, સ્ત્રી સેવન કરવા જેટલી શક્તિ પણ રહી ન હોય છતાં સ્ત્રીની સાડી ને કંચુકી ઉપર પણ મહા કરે છે. ભીખ માગી ખાતે હોય, પાત્રમાં પણ ઠીકરાની ઠીબ હોય, અને તદન નિરસ આહાર કરતો હોય, એવે. મનુષ્ય પણ સ્ત્રીની સેવા કરવા લલચાય છે. તેની પાછળ જાય છે. એવા માવિરૂઓ-માંડે. કામવિકાર છે. વખતસર ખાવાનું મળતું ન હોય, સ્મશાનમાં રહેવાનું હોય, ઘરબર પણ ન હોય, ભયે સુવાનું હોય, પાથરવાની ફાટી તુટી ગદડી પણ ન હોય, મૂખ હેય, ગાંડ હોય, એમ સમજે તે ન હોય છતાં તે ભેગની વાંછન કરે છે.
વવિના નાગો ફરતે હોય, પરિવારમાં હાથ પગજ હાય, આંધળો હોય ચી હોય, કોણ હેય, કુબડે હોય, છતાં પણ તે ભોગની વાંછા કરે છે. તે જ દેવીનો દંડ કેડ ઉપર વાગ્યો હોય કે જેથી કેડ વાંકી વળી ગઈ હોય,
For Private And Personal Use Only