________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
૧૩૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ. છે. કાંઈક કામ ધીમું ધીમું ચાલે છે, તેમાં તેજ આવવાની જરૂર છે. આગમ વાંચના તે બંધ કરેલી છે, પરંતુ અમે તે હજુ પણ તેની જરૂર જોઇએ છીએ. છેદસૂત્રને અંગે પણ કાંઈક વિચાર કરવાની જરૂર છે. અમે તો માત્ર સૂચના ને વિનંતિ કરીને વિરમીએ છીએ.
શ્રી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી શેડ દેવકરણ મુળજી જૈન બેડીંગ હાઉસ. જુનાગઢને દશ વર્ષને
હીસાબ તથા રિટ. આ હીસાબ ને રિપોર્ટ બહુ વિસ્તારથી ઘણી હકીકતે સમાવીને છાપાવે છે. પુસકેપ સાઈઝના બાવન પેજ પૈકી પ્રારંભના નવ પેજમાં રિપોર્ટ અને બાકી તમામ ભાગમાં હિસાબ આપેલ છે. આ બોડીંગની રીતસરની સ્થાપના ૭ વર્ષથી થયેલી છે. તેના સહાયક તરીકે મુખ્ય તો દાનવીર તરીકે ઓળખાતા શેઠ દેવકરણભાઈ મુળજીજ છે. તેમણે એક લાખ રૂપીઆની રકમ અર્પણ કરી છે. બોડીંગનું ભડળ અત્યારે દોઢ લાખ રૂપીઆ લગભગનું છે, આજ સુધીમાં એ બેડીંગને લાભ ૧૨૦ વિદ્યાર્થીઓએ લીધા છે. રિપોર્ટ ને હીસાબ વાંચતાં બેડીંગની વ્યવસ્થા સારી જણાય છે. આવા ખાતાં બીજા શ્રીમાને અનુકરણ કરવા યોગ્ય છે. અમે એ ખાતાની ફતેહ ઈચ્છીએ છીએ.
શ્રી જૈનબાળ મિત્રમંડળ મુંબઈનો સાતમે રિપોર્ટ.
આ મંડળ સને ૧૯૧૬માં સ્થપાયેલ છે. તેને સને ૧૯૨૨ ને રીપોર્ટ અભિપ્રાયાર્થે મળે છે. તે વાંચવા લાયક છે. મેમ્બરની સંખ્યા મોટી છે. કાર્ય પણ ઠીક કરે છે. ગરીબ વિદ્યાર્થીઓને મદદ આપે છે અને લેખનશક્તિને તેમજ વકતૃત્વકેળવિકોર્સ કરો" બનતા પ્રયાસ કરે છે. શ્રીમંત વર્ગો સહાય આપવા લાયકે છે.
આ શિવાયં નીચે જણાવેલા રિપોર્ટો મળ્યા છે તેની પહોંચ માત્ર આપવામાં આવે છે. અવસરે તે સંબંધી વિશેષ રીવ્યુ - આપવામાં આવશે.
૧ શ્રી લીંબડી જે શ્વેતાંબર મૂર્તિપુજક વિદ્યાર્થી ભવનનો ચોથા તથા . પાંચમા વર્ષને રિપોર્ટ રઃ શેઠ સારાભાઈ સ્કોલરશીપ ફંડનો સને ૧૯૨૨ નો રિપોર્ટ ૩ જૈન શ્વેતાંબર મદદ ફડનો સને ૧૯રર નો રિપોર્ટ. ૪ શ્રી અમદાવાદ જેન વેતાંબર મૂર્તિપૂજક ! બોડીંગને સને
૧૯૨૨નો રિપોર્ટ ૫ શ્રી મોહનલાલજી જૈન ઍટલે લાઈબ્રેરી ને પાઠશાળાને રિપિટ
For Private And Personal Use Only