Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી સન્મ કલ્પદ્રુમ. આવૃત્તિ ત્રીજી. ડી ઉપમિતિ ભવપ્રપંચ કથા ભાષાંતર-વિભાગ 2 ને. - શી ઉપદેશ પાસાદ ભાષાંતર. વિભાગ 1 લે. આવૃત્તિ ત્રીજી. 4 શ્રી વિશ્વર્ણિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર. પર્વ 7-8-9 (આવૃત્તિ ત્રિીજી ) 5 શ્રી વર્ધમાન દેશના પ્રાકૃત. સરકૃત છાયા સાથે, 6 શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય (જૈનધર્મપ્રકાશમાંથી) 7 શ્રી સંધ સારી પ્રકરણ ભાષાંતર સહિત * : 1 તૈયાર થાય છે. 8 શ્રી હેમચંદ્રાચાર્ય ચરિત્ર 9 શ્રી પ્રકરણ પુષ્પમાળા. વિભાગ 2 . ( નાના નાના પ્રકરણે-સાથ.) 10 શ્રી ભેજ પ્રબંધ ભાષાંતર 11 ચારે દિશાના તીર્થોની તીર્થમાળા (સાથે) નવતર વૃક્ષ. શા ખેતશી જીવરાજ મુંબઈવાળાએ આ વૃક્ષ તૈયાર કરી છપાવીને બહાર પાડેલ છે. તેની અંદર વૃક્ષાકાજે તત્ત્વના ભેદે પાંદડાંઓમાં લખેલા છે. આ ભેદ નવતત્ત્વ પ્રકરણ પ્રમાણે બધા તરવના નથી. તેમાં અનુક્રમે 14-14 9-18-20-20-12-4-4 આ પ્રમાણે ભેદે આપેલા છે. એમાં મધુબિંદુ ને છ લેશ્યાનું ચિત્ર પણ આપેલ છે. વૃક્ષ રાખવા લાયક છે. કિમત રગીતના એ આના છે. અમારી સભામાંથી પણ મળી શકશે. પિસ્ટેજ -0- વધારે * * * * * * * - -- .. શ્રી નમસ્કાર મહામ્ય તથા પુત્ર ચરિત્ર ભાષાતર (આવૃત્તિ બીજી.) આ બને છે કે જે સંસ્કૃત ને પ્રાકૃત ભાષામાં છે, તેના ભાષાંતર કરાવીને શ્રી જૈન ધર્મ પ્રકાશ પુ. 35-36 ની ભેટ તરીકે આપવામાં આવેલ તે થઈ રહેવાથી કેટલાક સુધારા સાથે આ બીજી આવૃત્તિ બહાર પાડી છે. બંને વસ્તુ બજ ઉપયોગી છે. વાંચવા લાયક છે. વાંચતાં કર્મની નિરા થાય તેમ છે. કિંમત બે આના રાખેલ છે. - આ આવૃત્તિની 500 નકલ આ સભાના પ્રમુખ શા. કુંવરજી આણંદજીએ તેમની સદ્દગત ધર્મપત્ની બાઈ રૂપાણીના શ્રેયાર્થે રાખેલી છે તે સાધુ સાધ્વીઓને તેમજ જૈન સંસ્થાઓ વિગેરેને ભેટ આપવાની છે. તેના ઇરછકે પત્ર સભા તરફ ખો. પટેજ એક આને મેકલ. - "દ–. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40