Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક મિત્રપર લખેલા એ પત્ર. ૧. વ્યવહાર અને પ્રાચીન સભ્યતાના સેવક હોવાના દાવા કરવામાં નીડરતા છે. બાકી સદંતર લેપ દશાની તરફેણમાં તે નથીજ. તેથી જે સમજવુ ઘટે તે સમજશે. ચારિત્રને તો શિક્ષાપાથી મનાવવી જોઈએ. ઉચ્ચ કોટીના સૃજનકાથી અવળે. ચીલે ઉતરી જવાના પ્રસ ંગેપાત કારણે! ઉપસ્થિત થાય, શુદ્ધ તલ્ફિનતા પ્રગટાધવાના પ્રયાસ સેવતાં ઉલટી મા ઢોળાઇ જાય, ટોચે પહેાચવાની પ્રવૃત્તિ સેવતાં સપાટીપરથી નીચે આવી જવાય, એવી એવી હાસ્યજનક પ્રવૃત્તિથી શે લાભ ? અવકાશને આમ દુરૂપયેાગ કરવામાં શું કુદરતનેા ગુન્હ આપણે કરતા નથી ? રવકલ્યાણની ભાવનાનું વિસ્મરણ કરી હજી પણ બાળચેષ્ટાએ આપણે કયાં સુધી કરશું ? હવે તે દ્રષ્ટિબિંદુ મુકરર કરી તે મેળવવાની ધૂનમાં લાગે. નિશ્ચિત સ્થાને પહોંચવાના કાર્યક્રમ શરૂ કરે. સુપ્તેષુક બહુના ! ( ૨ ) મધુ !-- આજે બીજીવાર પત્ર લખું છું કે-માનવજીવનની કિ ંમત આંકવામાં અમે બાહોશ છીએ એમ કહેવા બહાર પડવું તે શું દભ નથી ! સ્વહિતસાધનના વિચાર સરખા પણુ જ્યાં હયાતિ ધરાવતા નથી એવી વ્યક્તિ- અન્યને ઉતારી પાડવાના એકાંત પ્રયત્ન સેવે એવા જને તેા ખરેખર દયા ખાવાનેજ પાત્ર છે એમ સમાય છે. તેમાં સ ંદેહ નથી; કારણ કે મારા વિચારેને સા અનુકૂળ થવાજ તેઇએ એ તે! કદાપિ થનાર નથી અને થયું પણ નથી. જવાં વિશાળ હૃદયથી, પ્રેમાળ ભાવથી નીભાવી લેવાનું શીખાયું નથી, ત્યાં શાંતિ કયાંથી અનુભવાય ? ભૂલેને ભૂલતાં નથી શીખાયું, એક ખીન્તને ન મતુ આપવાનું નથી સમજાયું, ત્યાં મા શાની ? વ્યક્તિધર્મ વ્યક્તિના ગુણ શેાધવામાં છે, નહીં કે દોષ. સત્યના સૂર્ય સામે દ્રાંઘે કરવા જેટલી તાકાત પણ ન હોય અને ધૂળ ઉડાડવી, તે પોતાની આંખેામાંજ આવીને પડે છે. વસામર્થ્ય કેટલુ છે. તે કેણુ સમજે છે? અત્યારે તે અન્યની કિ ંમત આંકવી છે, અત્યારે તા કટાઇ ગયેલી તરવારને સુñાભિત મ્યાનમાં રાખી કિંમત અંકાવવી છે. બાહ્ય દ્રશ્ય સાને પ્રીતિકર સમજાયુ છે, એટલે આંતિરક તવ ગમે તેવું મલીન હેાય, પરંતુ ઢાંકણ સુદર હાવુ જોઇએ. આવા ભ્રમમાં ઘણાં અથડાયાજ કરે છે. મને તે આમાં ભૂલ સમાય છે. માનવજીવનની કિંમત તેના માત્ર ઢાંકણરૂપ ધનથી નહીં પણ તેની અંતર્ગત રહેલા સદાચારથીજ થાય છે. આપણામાંજ જે તત્ત્વાના અભાવ છે તે ખીન્તમાં હેાવાના દાવે કરવાં એ ડહાપણ કર્યાંનુ ? ભાઇશ્રી ! સાહિત્યના વિષયમાં પણ પ્રાચીન તત્ત્વને સુોભિત રીતે અલંકૃત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40