________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી જૈન ધર્મ પ્રકાશ. (૭) જેમ બને તેમ પ્રિય અને ગભર થવું અને મોટા માણસના ચરિત્રો ધ્યાનમાં રાખવા.
(૮) પિતાના ગુણો ગાવા કે ગવરાવવા કરતાં ગુણ પ્રગટાવવાનો પ્રબળ પ્રયત્ન કરો.
(૯) ડી ભૂલમાં જે માણસ બેદરકાર રહે છે તે મોટી ઉંમરે મોટી ભૂલ કરવાને વ્યસની બને છે | (૧૦) દુઃખીને દીલાસે આ પ, પણ હિંમત છેડાવી ગભરાવો નહીં. (૧૧) અન્યના સદ્ગુણને કે કોઈ પણ લાભને દેખી અદેખાઈ કરવી નહીં.
(૧૨) મોટી મોટી વાતો કરનારા કરતાં ઉંચું વત ન રાખનારાઓ સામાના દીલમાં જલદી છાપ પાડી શકે છે.
(૧૩) કોઈની આજીવિકા તેડવી નહી. (૧૪) પારાધી કે કસાઈ જેવા હિંસક ધંધાવાળાઓને પૈસા ધીરવા નહી. (૧૫) શેખનિમિત્તે એક ઉપર બીજી સ્ત્રી કરવી નહીં. (૧૯) પિતાના અ૮૫ લાભાર્થે અન્યને મોટું નુકશાન કરવું નહિ.
(૧૭) જે કાંઈ વાંચે અને જુઓ તેમાંથી સાર ગ્રહણ કરવાનો અભ્યાસ રાખે.
મહેતા માનસંગ મલકચંદ.
એક મિત્ર પર લખેલા બે પત્રો.
પ્રિય-આત્મવિરામી !
આપણી રિથતિનું અવલોકન કસ્તાં એમ જણાઈ આવે છે કે ઘાંચીના બળદની અને આપણી રિથતિમાં જરા પણ તફાવત નથી. કારણ કે હજુ આપણે ત્યાંના ત્યાંજ છીએ, આપણે આપણું દ્રષ્ટિકોણ બદલ્યું નથી અને બદલવા પ્રયાસ પણ લેવાયો નથી. જેટલી સરળતાથી પ્રયાણ માર્ગ બદલવા યત્ન થાય, જેટલા વેગથી સમણીની હિત ચાહનાના અને સ્વહિતની સાધનાના ઉન્નત માં પ્રવેશ કરવા ભાવના વર્ત, તેટલા સબળ વેગથી અવશ્ય આગળ વધવું જોઇએ, તેમાં તમને આળસ ન જ શોભે. તેમાં સમયની રાહ જોવાનું ન હોય. તેમાં પળનો પણ વાયદે કેમ સંજા ?
યૂલ દેહશણગારના લાલચુ ભલે ભાવે તેમ કરે, તેની હરીફાઈ આપપણને શા કામની - આ ઉપરથી લેખક વ્યવહારનો નિષેધ કરે છે એમ ન માનશે, પરંતુ વિશુદ્ધ
For Private And Personal Use Only