________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
11+
શ્રી જૈનધર્મ પ્રકાશ.
પ્રશ્ન ૨૦~~આરતીમાં ત્રણ પાંચ કે સાત દીવા કરવામાં આવે તેનુ કાંઇ ખાસ કારણ છે ? અને મંગળદીવામાં એકજ દીવા કરાય છે તેનું કાંઇ કારણ છે ? કેટલીક આરતી ૧૦૮ દીવાવાળી હોય છે તેનું કાંઈ કારણ છે ? આરતી શબ્દને અ શુ છે અને તે શામાટે ઉતારવામાં આવે છે ? કેટલીએક જગ્યાએ પાંચવાર આરતી ઉતારવામાં આવે છે, ઘણી જગ્યા એ તો એક વારજ ઉતારાય છે, તેનુ કારણ શું છે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર-ત્રણ, સાત, પાંચ, નવ કે ૧૦૮ દીવા આરતીમાં કરવાનું કાંઇ ખાસ કારણ નથી. માત્ર તેમાં ભક્તિની વિશેષતાજ દેખાય છે. તીસ્થાને આવતા યાત્રાળુએમાં ભક્તિ વિશેષ હોવાથી તીર્થ સ્થળામાં પ્રજાના ઘીની ઉછામણી વધારવા નિમિત્તે કાઇ કેછ તીથે પાંચવાર આરતી ઉતરાવવામાં આવે છે. આરતી શબ્દ સંસ્કૃત આત્તિ નો અપભ્રંશ જણાય છે. તેની મતલબ આત્તિ એટલે પીડા દૂર કરવી તે છે. પરમાત્માની તે આત્તિ નાશ પામેલીજ છે. છતાં ભિકતવત મનુષ્ય: પેાતાની આત્તિ દૂર કરવા ભક્તિથી ઉતારે છે. મંગળદીપક તે માંગળિક ખાટેજ ઉત્તારવામાં આવે છે. પ્રભુને તે સદા માંગળિકજ છે, પરંતુ તેમાં આપણુ માંગિક સમાયેલું છે. આ બધા ભક્તિના પ્રકાર છે.
श्री हितशिक्षाना रासनुं रहस्य.
( અનુસંધાન પૃષ્ટ ૮૩ થી ) :-:-:
:>
ક્ષે
પેલા વણિકે પ્રસન્ન થયેલા દેવને કહ્યું કે અહીં એક સાત ભૂમિવાળે આવારા કરે અને તે દ્વારા મેતા માણેક વગેરેથી ભરપૂર કરે. ’’ દેવ તા તરત કરી શકે છે તેથી તે પ્રમાણે કરીને કહ્યું કે-“ કર્યું. ” એટલે વિણક કે-“ તે આવારામાં એક હિંડોળાખાટ બાંધો. તેની ઉપર મશરૂની તળાઇ બીછાવા. પછી ચાર વખારો કરો અને તે અનેક પ્રકારના કરીઆગાએથી ભરી કાઢો. ” દેવે કહ્યું કે- કર્યું . બીજું કામ બનાવો. ’ એટલે વિણકે કહ્યું કે- વનમાં જઈને એક સાત તાડ જેટલા લાગે! વસ કાપી લાવે. તે અહીં રાપા અને તેની ઉપર એક આડું લાકડું બાંધે. તે લાકડા સાથે એક સાત તાડ જેટલી લાંબી લાડાની સાંકળ લટકાવો. પછી તને વાનર થઇ જઇને તે સાંકળ ડાકસાથે બાંધે! અને હું ખીન્નુ કામ બતાવું નહીં ત્યાં સુધી તે સાંકળે ઉપર ચડી ને નીચે ઉતરે, એમ કર્યાજ કરે. ખીજું કામ બતાવું ત્યારે તે કામ કરે.” આ પ્રમાણેને હુકમ સાંભળી દેવે કહ્યુ કે “ અત્યાર સુધી હું મને પેાતાને હુંશીઆર માનતા હતા અને તને છેતરવા ધારતા હતા. પણ તું ખરેખર મારા માથાના
For Private And Personal Use Only