Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, સતાષ વગર ખરું સુખ કયાં છે ? અતિ લેાભજ પાપનુ દુ:ખનું મૂળ છે. જીવને જેમ જેમ લાભ મળતા જાય છે, તેમ તેમ લાભ વધતા ાય છે. લેડલ્સના ટ્રેબ રહેતા નથી; તેથી તે બાપડા ગમે તેટલા લાભ મળ્યો. હોય છતાં લેડન--અસંતાપવા દુઃખીજ થાય છે. તે ઉપર મમ્માદિકના દાખલા શાસ્ત્ર પ્રસિધ્ધ મશહુર છે. વળી તેના ઘણે ભાગે સહુ કોઇને અનુભવ થઇ શકે છે. દુનિયામાં ખાસ ગવાય છે કે સ ંતોષી નર સદા સુખી ' તે સાવ સાચું છે. પુણિયા શ્રાવકનુ દ્રષ્ટાન્ત તે માટે મશહુર છે. તેમજ જે કોઇ ભવ્યાત્મા તે ભાગી શ્રાવકનુ યથતિ અનુકરણ કરી સાવચેત સ્વપરહિત સાધી સ્વમાનવભવ સફળ કરે છે, તેને લેાકા પ્રગટપણું બહુમાન આપી નવાજે છે. ગમે તેટલા ઇન્ધગાથી અગ્નિ જેમ ધરાતો નથી અને ગમે તેટલી નદીએના પ્રવાહથી સમુદ્ર જેમ પૂરતા નથી, તેમ ગમે તેટલા દ્રવ્યની પ્રાપ્તિથી લાભાંધ જીવનું મને શાન્ત થતું નથી. લાભાન્ય જીવ લાભવશ કઇક વખત જીવનું ુખમ ખેડે છે અને દુ:ખી દુ:ખી થઇ જાય છે. લાકમાં ભારે અપવાદ પામે છે અને દુર્વાસના માડ઼ા અધ્યવસાયમાંજ મરી નરાદિક નીચે ગતિમાં ાય છે. એ રીતે લેભાંધ ખની અસાયવશ દુર્લભ મનુષ્યજન્માદિક ઉત્તમ સામગ્રી હારી જઇ દુઃખી દુઃખી થઈ જાય છે. આવી અધમ સ્થિતિ સ્વચ્છ ંદતાથી થવા ન પામે તે માટે સહુએ સાવધાન રહેવુ તેઇએ. માણસે સમજવુ જોઇએ કે ગમે તેટલું ધન પ્રમુખ સુચી એકઠું કરીશ પણ અંતે તે અહીંજ અનામત મૂકી ખાલી હાથે જવું પડશે, તેથી પૂર્વ પુન્યયેાગે પ્રાપ્ત થયેલ ધનાદિક ઉપર નકામી મમતા નહીં રાખતાં યથાસ્થાને તેને સદ્વ્યય કરીને હાથ ડારવા ઘટે છે. . જેની પાસે લાંબું ધન ન હોય છતાં સતવૃત્તિ હોય તેણે તે પુણિયા શ્રાવકની પેરે અને તેટલું ધર્મ-ધન કમાવાને કટીબદ્ધ રહેવુ તેઇએ, કેમકે ધર્મ - ધનજ ખરૂ ધન છે અને તે ભવાંતર જતાં કામે આવે છે. નકામી હાયવેાય કરી અનેક પાપાચરણ સેવીને ભવિષ્ય બગાડવું નહીં. તેથીજ કહ્યું છે કે પપા પાપ ન કીજીએ, પુન્ય કયું સવાર.' શરીર ઉપર મળ લેપીને સ્નાન કરતા કરતાં મળે નજ લેખવા સગડ્યા સારા છે. એ ન્યાયે સતાવી નર સદા સુખી છે. હિતશમ્ (સ. મુ. ક.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40