Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભાસ ચિત્રકારના કામપરથી લેવાનો બોધ. ૧૦૯ પ્રભાસ ચિત્રકારના કામ પરથી લેવાને બેધ. સાકેતપરના પ્રતાપી રાજા મહાબલે એક સભામંડપ તૈયાર કરાવી તેમાં ઉત્તમ ચિત્રકામ કરવા વિન અને પ્રભાસ નામના બે ચિત્રકારોને બોલાવી જમીન સુપ્રત કીધી. તેમને સુપ્રત કરેલ ભાગમાં તેઓ સ્પર્ધાથી કામ કરવા લાગ્યા. છ માસ થયા બાદ થયેલું ચિત્રકામ જેવા રાજની ઇચ્છા થઈ. વિમળે તૈયાર કરેલ ચિત્રકામથી પ્રસન્ન થઈ, રાજા પ્રભાસનું ચિત્રકામ જોવા આવ્યા. અત્યાર સુધી પ્રભાસ ફકત ભૂમિ-શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વચમાં રાખેલ પડદે દૂર કરતાં સામે આલેખેલાં ચિત્રોમાં પ્રતિબિંબો તેમાં પડતાં તે અધિક શોભવા લાગ્યા. તેનું ખરું કારણ આટલે બધો વખત ભૂમિશુદ્ધિ કરવામાંજ ગાળે જોણો રાજા આ દિ, પ્રસન્ન થયે, અને તેમને યથાયોગ્ય રતાપી સ્વસ્થાને ગયો. - સાધ-પ્રભાસની પરે આત્મભુમિનું શોધન કરવા આત્માથી જનોએ ખાસ લક્ષ્ય રાખવું ઘટે છે. હૃદયશુદ્ધિ-ચિત્તશુદ્ધિ કર્યાથીજ રે વાસ્તવિક ધમ-રંગ કરી પરિણમી શકે છે, અને ખરેખરી શાન્તિ અનુભવી શકાય છે. તે સિવાય ઉપર ઉપરથી કરેલી ધર્મકરણી સફળ થઈ શકતી નથી. ભય-ચંચળતા-ચપળતા ખેદ અને અરૂચિ પ્રમુખ દોષ–મળે તજવાથી અને સસંગ રજવાથી આત્મા નિર્મળ થઈ શકે છે. ઇતિમ. (સ, મુ. ક. ) સમકિત, સમ્યકત્વ અથવા સમ્યગ દર્શન. તવાર્થ –સર્વ કાતિ ભાવને યથાર્થ માનવા ( જાણવા અને આદિવા બનતો ખપ કરવા) રૂપ સમતિ દરેક મોક્ષાથી ભવ્ય આત્માએ અમૂલ્ય ચિતામણિ રત્નની જેમ યત્નથી સેવન કરવા યોગ્ય છે. | સર્વથા રાગ દ્વેષ અને મોહ વજિત, નિર્મળ જ્ઞાન, દર્શન અને ચાગ્નિધારી તથા અનંત શક્તિ શત થયેલ પરમાત્મા સર્વ કહેવાય છે. રાય રંકને ભેદ ભાવ રહિત જે એકાત ફિ. નકારી ઉપદેશ આપે છે તેવા શુધ્ધ દેવ ગુરૂ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેમણે બધેલા સત્ય-હિતમાર્ગને યથાશક્તિ સેવવા પ્રમાદ હિત પ્રયત્ન કરતા રહેવાથી સંમતિની પ્રાપ્તિ, રક્ષા અને પુષ્ટિ થવા પામે છે. સમકિત રાહિત કરતી ઘમકરાણી મેદાયક બને છે. અજ્ઞાન, સંશય ને વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વ દેવ તજવાથીજ નિર્મળ સમ્યકત્વ ગુણ પ્રગટે છે. દભ ને મૂલ્ય ચીજ પુન્યવેગે ને પ્રયત્નોગે પામી તેને સાવધાનતાથી સાચવવામાં આવે તો જ તે ટકી રહે છે, અન્યથા તેને અળગી થઈ જતાં વાર લાગતી નથી. સમકતને સાચવવા માટે ભારે કાળજી રાખવી ઘટે છે. સમકિતના ૬૭ બેલથી તે સિદ્ધ થઈ શકે છે. ઇતિશમ. (સ, મુ. કે. ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40