Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાઇક રે .. ૧ને થાદ ટે ઉચ્ચ જીવનના, સમી સાઝે રૂડા નમુના ( ક્ષમા ને શૈર્યના પાઠો ખરી આદતો છે. ૮ ભાગ્યના ખેલ જાણીને, ઉદય થાતાં કુકર્મોની; બજાવે ફજ સમભાવે, ખરી આદર્શ માતા એ. ૯ ઈષ્ટ વીરધમની લાલી, દયાનાં કાર્ય કરવાને; - શિશુ જ ધરે ઉલ્લાસ, ખરી આદર્શ માતા એ. ૧૦ શાખ નવ શ્યામ થાવા દે, હૃદય નવ શાંતિ ખોવા દે, જરી નવ અથુ ખરવા દે, ખરી આદર્શ માતા એ. ૧૧ હજારે કેશ દૂર દેશે, પ્રભુ વીર તવ રેલવવા; નયન ને વિચારવા દે, ખરી વીરબાળ માતા એ. : ૧૨ અંદર '' बाळकने उपदेश. તે જિનબાલક ધર્મ તમારે. દાન દયા કરી દેહ દીપાવો, દૂર કરે દીલ દુશમન દા; દીન દુઃખી જન દુઃખ નિવારો, તે જિનબાલક - ધર્મ, તમારો. ૧ રંક અબોલ અપંગ નિભાવે, કીડી મકડી હણાતી બચાવો; જીવ સમસ્તનું હિત વિચારો, તે જિનબાલક ધમ તમારો. ૨ વેણ કદી કડવું ન સુણા, કેઈનું દીલ જરી - ન દુભાવે; પંખી જનાવર તુચ્છ ન ધારો, તે જિનબાલક ધર્મ તમારો. ૩ રેતું રબાતું જઈ ઘર લાવે, દ્રવ્ય ન હોય દયા બતાવે; કર્મ રૂડાં કરી પુણ્ય વધાર, તે જિનબાલક ધર્મ તમારો. ગોચરમાં જઈ ઘાસ નંખાવો, આશીષ ૯ કરી પાણી પિયા; નાંખી કબુતરને ચણ હાર, તે જિનબાલક ધર્મ તમારે.' આદરવી વડી વાંચનશાળા, થાય પ્રજા ઉરમાં અજેવાળા બેધક પુસ્તકને વધારો, તે જિનબલકે ધર્મ તમારો. ૬ કલેશ કુસંપતણા મૂળ કાપ, શાંતિ અભેદ, ઘરેઘર સ્થાપિ; ' અંતરથી અભિમાન વિદ્યારે, તે જિનબાલક ધર્મ તમારો. ૭ ગુરૂ વડીલ શિખામણ સુણો, સંઘરવા શિશુના પણુ ગુણો; જીવન ઉન્નતિએ પગ ધાર, તે જિનબાલક ધર્મ તમારે. ૮ સંયમ સત્ય દયા તપ જાણો, ભક્તિ વિરાગ સ્વચિત આણે; વલ્લભ ધર્મ વણ પટ ધારે તે જિનબાલક ધર્મ તમારે. ૯ સંગ્રાહક–દફતરી નંદલાલ વનેચંદ: For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40