Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુક્ત મુક્તાવાળી નિશદિન નર પામે, જેહથી દુ:ખ કેડી, તજ તજ ધન ચેરી, કણની જેહ એરી; પરવિભવ હરતે, રહિ ચાર રંગે, ઈહ અભયકુમારે તે ગ્રહો બુદ્ધિ સંગે. ભાવાર્થ–દ્રવ્યના લેભથી કુચ્છેદવશ કુબુદ્ધિ ધરીને ચાર કે પારકાં ધનને ગમે તે છળ-કપટ કરીને અપહરી લે છે, તેથી તેમને સ્વાર્થ ઉલટ બગડે છે. તેઓ પિતાને વખત ભયાકુળ સ્થિતિમાં જ પસાર કરે છે. ક્યાંય જંપીને બેસી કે શયન કરી શકતા નથી, સુખે ખાઈ પી શકતા નથી, પણ રાતદિન પકડાવા કે દંડાવાના જ ભયમાં રઝળતા રહે છે. તેમના મનને કયાંય ચેન પડતું નથી. તેની સાથે તેમના કુટુંબ કબીલાના પણ ભેગ મળે છે. કુળની કીર્તિને લોપ થઈ જાય છે, અને વધ બંધનાદિક કષ્ટ સહવાં પડે છે. ચેરીના અપલક્ષણથી સની જેમ કોઈ તેમનો વિશ્વાસ કરતા નથી. આ ભારે દોષ નિવારવા ખરે ઉપાય સંતોષ જ છે. ૧ જેથી જીવને રાત દિવસ અનેક દુઃખને કડે અનુભવ કરવો પડે છે તે કછની ખાણ જે શેરી કરવાનો દોષ જરૂર તજવા જેવું જ છે. શહિણી કાર પારકા દ્રવ્યને ખુબ દમથી અપહરી લેતો હતોતેને અભયકુમારે બુદ્ધિ પકડી લીધો હતે. શ્રી વીરભુનાં વચનથી જ તે બચવા પામ્યો હતો. પછી છેવટે તેણે વરપ્રભુનું જ શરણ સ્વીકાર્યું હતું. ૨. - પરાઈ નજીવી વરતુ ઉચકવાની કે છીનવી લેવાની ટેવ આગળ ઉપર ભારે યંકર રૂપ પકડે છે અને જીવલેણ વ્યાધિની પેરે તેના પ્રાણ પણ હરી લે છે. જે શરૂઆતથી જ બાળકે ઉપર નીતિના અને ધર્મના શુભ સંસ્કારો પાડવામાં આ હોય તો પ્રાય: આવી ભયંકર ભૂલે પાછળની વયમાં ભાગ્યેજ થવા પામે છે. સંતતિ ભલું ઈચછનાર માબાપએ તેવી દરકાર રાખવી જોઈએ અને પિતાનાં બાળકે સારા નીતિવંત અને ધર્મશીલ શિક્ષક પાસે કેળવવાં જોઈએ. બાળકે જેવું એવું સહેજે શીખે છે તેથી તેમની સમીપે-દષ્ટિએ એક પણ અનીતિભર્યું એ છે આવે એવી સંજાળ રાખવી જોઈએ. કવચિત્ દેવગે બાળક એવી કંઈ પડી છે તે તે માબાપોએ તેના શિક્ષકે તેને સમજાવી સુધરાવી લેવી જોઈએ. રિટી * સુરેલા દેશમાં કે રેને પણ સદુપદેશવડે સુધારી શકાય છે તે પાર - એવું તો કહેવું જ શું ? ઉમ અને ખંતથી ગમે તેવાં કઠણ કામ પણ રાહ : છે. ગમે તેવાં વ્યસન ધર કરી શકાય છે અને વપર હિત સાધી શા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38