________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રટ નોંધ અને ચર્ચા.
મોટા દેરાસરમાં એક દેરીમાં પ્રતિષ્ઠા કરી સારા ય કર્યાં છે; અને પાલીતાણામાં તે દિવસે યાત્રાળુઓનુ સ્વામીવાત્સલ્ય કર્યું છે. ભાવનગરથી સૈાદ ગાઉ દૂર ત્રાપમાં એક સુંદર દેરાસર અધાવવામાં આવ્યુ છે. આ દેરાસર માટે ઘણે સ્થળે ખરડા – ટ્રેડ કરી તે પૂર્ણ કરાવવામાં આવ્યું છે, હુન્નુ કામ શરૂ છે. તે સ્થળે બહુ ફાડમાંથી વૈશાક શુદ્ધિ ૧૦ એ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વૈશાક દિ૭ મે ગૃહિદગ્પાળ જન કરવામાં આવ્યું હતું, અને શુદ્ધિ ૧૦ પ્રતિષ્ઠા અને શાંતિસ્નાત્ર રાખવામાં આવ્યા હતા. શ્રી નિમિત્ત અને પ્રતિષ્ઠા નિમિત્ત દેરાસરમાં ઉપજ લગભગ છ સાત હજાર રૂપિયાની થઇ છે. મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથજી પ્રથમ નિ ય કરેલા શેઠ વીઠલ સંઘજીની વિધવા માઇને બેસાડ્યા છે. સાથે પાંચ દિવસ સુધી બહારગામવાળાઓ માટે રસે પણ ઉઘાડવામાં આવ્યુ હતું. અહારગામથી લગભગ ત્રણ હજાર માણુસ આવ્યું હતું. પ્રતિષ્ઠામાં આનંદ સારા આવ્યે હતેા, પ્રતિષ્ઠા કરાવવા માટે છાણીથી સુશ્રાવક જમનાદાસ હીરાચ ંદ પધાર્યાં હતા. ભાવનગરના કેટલાક ગૃહસ્થાએ પણ એ શુભ કાર્યમાં પાતાથી અનતે લાભ લીધા હતા.
*.
#
*
યાત્રાળુઓની સંખ્યા થી સિદ્ધાળજીના પવિત્ર તીર્થની યાત્રાના લાભ લેવા હુમેશા વધતી જાય છે. તેને ઉતરવાની સગવડ મળે તે માટે ઘણી ધૂમશાળાએ પાલીતાણામાં થઇ છે. આ ધર્મશાળાઓના વહીવટ જે માણસાના હાથમાં સોંપવામાં આવે છે તેએ ઘણી વખત હલકી વૃત્તિ મતાવે છે, અને* ગરીબ યાત્રાજીએને ઉતરવાની પૂરેપૂરી અગવડ પડે છે. આ ઉપરથી શેઠ, આણંદજી કલ્યાણુ જીની દેખરેખ નીચે એ ઉદાર ગૃહસ્થા તરફથી શેઠ, આણું દજી કલ્યાણજીના કળાવાળા વડામાં હાલમાં મહુ સુ ંદર ધર્મશાળા બાંધવામાં આવી છે. હાલ આ સ્થળે ૨ આરડીએ કરવામાં આવી છે. રહેવા માટે આરડા અને રસોડા જુદા જુદા છે. સાથે તે વડામાં કુવે! પશુ હેાવાથી સગવડ બહુ સારી છે. આ ધર્મશાળાનુ કાર્ય હતુ ચાલુ છે. તેમાં તે વધારે ઓરડીએ બંધાશે તેા તે એ ડીએના દરેક યાત્રાળુઓ લાભ લઇ શકશે. ખીજી ધર્મશાળાઓની જેમ હુંલંકી વૃત્તિના આ શાળામાં પ્રવેશ નહિજ થાય તેવી આશા રાખવામાં આવે છે. ગરીબ શ્રીમંતના તફાવત આ ધર્મશાળામાંથી તદનજ નીકળી જશે તેમ આપણે ઇચ્છીશું, શ્રી યીલ્ડની જેમ અહીં પણ એરડીએ તાળાં દેવાનો રીવાજ જ ન રાજ્યે ડાય તે જે આરડી ખાલી હશે તેમાં ગરીબ કે શ્રીમત દરેક વગર પૃષ્ઠચે ઉતરી શકશે, આ ધર્મશાળા બહુ સગવડવાળી થઇ છે, અને પાલીતાણામાં આવી ધર્મશાળાની ખાસ જરૂર છે. ઉદાર અને શ્રીમંત જેને આ કર્મશાળાની વૃદ્ધિના કાર્યમાં પોતાની ઉદારતા જરૂર લખાવશે એવી આશા રાખવામાં આવે છે.
For Private And Personal Use Only
のご