Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય રપુરા. દિશેલા અક્ષુદ્રતા ( ગંભીરતા).પ્રમુખ ૨૧ ગુણોનો પરિચય કરી સર્વદેશિત ચિન્તામણિ રત્ન સમાન શ્રેષ્ઠ ધર્મરત્નની પ્રાપ્તિ માટે ઉત્તમ પાત્રતા મેળવવી. - ૨ જેવકે કર્તવ્યનું ભાન ભૂલી આપણે કર્તવ્ય ભ્રષ્ટ થઈ જઈએ એવા માદક ખાનપાનથી પરહેજ (દૂરજ) રહેવું. ૩ જે જે મન ગમતા શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શ (વિષય) માં મુક હરિજ઼ાદિકની પેરે ફસાઈ જઈ અંતે આપણે અપાર હાનિ સહીએ છીએ તે તે વિષયવિકારોથી વિરમવા વિવેકસર પ્રયત્ન કર્યા કરે. તે તે ઇન્દ્રિયનું વખત વખત દમન કરવા અને ખરી શાન્તિ અનુભવવા વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરવી, તેમાં જ્ઞાન ધ્યાન વિનય વૈયાવચાદિકવડે અંતર શુદ્ધિ કરવા સાથે અનશનાદિક બા તપસ્યા કરવી. ૪ જે. ક્રોધ માન માયા અને લેભરૂ૫ ચાર કષાયવડે જોતજોતામાં આ પરું સર્વસ્વ નષ્ટ થઈ જાય છે તે ચારે દુષ્ટ કષાયને નિવારવા માટે ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષનું સદાય સેવન કરવું. . ૫ જે આલસ્ય-પ્રમાદવડે આપણી અવદશા થઈ છે તેને દૂર કરવા ગમે તે, રીતે સદુઘમ સેવવા ખંતથી પ્રયત્ન કરે. ૬ જે વાતથી ખરી રીતે સ્વપર કેઇનું હિત થાય એમ ન હોય તેવી નકામી કુલીઓ કરવાની કુટેવ તજી દઈને જેથી પોતાનું તેમજ પરનું હિત થઈ શકે એવી સાચી શાઇની કે અનુભવની જ વાત કરવાની ટેવ પાડવી. ૭ જે જે કારણથી વારંવાર જન્મ મરણ થવાના કારણ રૂપ (સંસારના હેતુ રૂ૫) રાગ દ્વેષ અથવા કોધાદિક કષાય પેદા થાય અથવા વૃદ્ધિ પામે છે તે કારણથી કાળજી રાખીને દૂર રહેવું અને જે જે કારણેથી તે રાગાદિક દૂર થાય અથવા ઓછા થાય તેવાં કારણેનું સતત સેવન કરવું, જેથી આત્મા ત્રિવિધ તાપને સમાવી સહજ શીતળતાને પામી શકે. ૮ મિથ્યાત્વ, અવિરતિ, (અસંયમ ), દુષ્ટ વિચાર, વાણું અને આચરવું, વિષય વિકાર, હાસ્ય, રતિ અરતિ, ભય, શેક અને દુગાદિક દુર્ણ અવશ્ય વર્જવા કે જેથી કર્મબંધ થતા અટકે. ૯ જેથી ખરૂં સ્વપર હિત ચિન્તવન કરાય તે જ ખરી મિત્રી, આ ભવ પર સંબંધી દુઃખ અંત કરવામાં આવે તે જ ખરી: કરૂણું, ખશ સુખ-કે સગુણામૂર્તિને નિરખી દીલ રાજી થાય તે જ ખરે પ્રમોદ અને ગમે તેવા સંકે પાપી જીવ ઉપર પણ ક્રોધ કે દ્વેષ નહિ કરતાં સમભાવે રહેવું તેજ આkય હવા ખાસ કરતા ચેમ્ય જાણ, જેથી વપર આત્મઉન્નતિમાં વધારો જ થવા પામે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38