________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાતક લગ્નબીલ અને જૈનધર્મ
ડેન હોઈ શકે, એ સહેજે સિદ્ધ થાય છે અને એથી એ પ્રતિષેધ યોગ્ય છે એમ પણ રહેજે સમજી શકાય છે.
ધર્મસંછડમાં તે ખુલ્લું કહ્યું છે કે “સમાન કુળ તથા શીલવાળા મનુષ્ય સાથે વિવાહ કરો.” શ્રીમાન હરિભદ્રસૂરિ વિગેરેએ પણ ધર્મબિંદુ આદિ ગ્રંથમાં વે તેમજ કહેલું છે. હવે વિચારણીય છે કે ડેઢ અને બ્રાહ્મણ કે વૈશ્ય અને શુદ્રનાં કુળ છે અને શીલનું સામ્ય કોઈ કાળે હોઈ શકે? કુળમાં તે પ્રત્યક્ષ ઉચ્ચ-નીચતા છે. છે અને શીલ-આચારનું તે પૂછવું જ શું ? ખાનપાનના નિયમો, કૃત્યાકૃત્યનો વિવેક, માનસિક વિશુદ્ધિ વિગેરેમાં કેટલો મહાન તફાવત છે? તે આખું જગતુ જાણે છે. વળી “આહાર ને ઉગાર' એ નિયમ પ્રમાણે ટેટ વિગેરે શૂવાદિમાં કેટલી નિદ થતા હોય છે? વૃત્તિઓમાં કેટલું માલિન્ય હેય છે? ગયાગમનું કેટલું ભાન હોય છે? રાત્ય ભાષણ, પ્રામાણિક વર્તન, છળપ્રપંચની રહિતતા એ આદિ ગુણે તેમના માં કેટલે દરજ હોય છે કે કોઈની પણ જાણ બહાર નથી. આવી સ્થિતિવાળા સાથે તેથી ઈનર સ્થિતિવાળાઓ લગ્ન સંબંધથી જોડાય તેથી કેટલી ખાનાખરાબી થાય છે અને એવાં જોડાઓ કેવાં સુખી થાય ? તે સમજવું મુશ્કેલ નથી. માટે વર્ણ ' વ્યવસ્થાને દીર્ધકાળથી ચાલતો આવેલે રીવાજ ઘણાજ ઉત્તમ છે એમ સ્વીકાર્યો સિવાય કેઈને ચાલે તેમ નથી. આ તે આપણે બ્રાહ્મણ અને વૈશ્યાદિના શીલની વાત કરી પણ જેનો જેવા ઉત્તમ આચાર વિચારવાળા, દયા સત્ય આદિ શ્રેષ્ઠ ગુ. ણોના ધારનારા અને આહારાદિના ઉચ્ચ પ્રતિના નિયમ પાળનારા મી. પટેલના એ બીલને માન આપી લગ્નવિધિ આચરે તો તેમના જૈનત્વને નારાજ થાય એમ કહેવામાં કોઈ પણ જાતનો ડર કે સંકોચ નથી. પંડિતજીએ આ ઉપર ફરી વિચાર કરી પોતાના વિચારે ફેરવવાની ખાસ આવશ્યકતા છે. કરેલી ઉતાવળને સુધારવાની ખાસ જરૂર છે. જે કોઈ પણ રીતે તેઓની પ્રસિદ્ધિમાં આવવાની ઇચ્છા હોય તે તેવી સ્થિતિમાં કોઈ પણ હિતકર વચનને અવકાશ નથી. બાકી જૈનધર્મ તો એ બીલને ટેકો આપી શકે જ નહિ. સાદી દષ્ટિએ વિચારનાર પણું આ બીલથી વિરૂદ્ધ જ જશે.
મુનિ જયવિજાપજી વિશુદ્ધ પ્રેમની હકીકત જણાવી પ્રાચીન દષ્ટાંત આપી તે બીલને નિડરતા પૂર્વક ટેકો આપે છે–સાધુ છતાં આવી વ્યાવહારિક બાબતને સમથે છે કે તે એક નવા જમાનાનું કૌતુકજ કહેવાય. પણ તેમણે ચાહુ માનાનો વિચાર કરેલો જણાતો નથી. તેમના લખવા પ્રમાણે પૂર્વકાળમાં કદાચ તેમ ભલે હો પણ વર્તમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કેવાં છે ? એ તેમણે વિચારવું જે
For Private And Personal Use Only