Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org થી ધમ પ્રકાશ ઈતું હતું. તેમણે માટે ભાગે રાન્ત મહારાજાનાં દાંતા આવ્યાં છે. પણ તે 'ન્ય જનસમૂહને લાગું નગ્ન પડી શકે. રાન્ત કેટલેક અંશે પોતાની દ્રાદિ સામ ગ્રીથી તથા સત્તાથી નોંચને પણુ ઉચ્ચ જેવા બનાવી શકે-તેનું શીલ સુધારી શ છે. વળી પૂર્વકાળમાં વર તથા કન્યાને અન્યઅન્ય સ્વયમેવ પસદ કરવાના રી વાજ હતા, તેવા પરિચયા પણ તેમને મળતા હતા અથવા મેળવી અપાતા હતા એટલે તે વખત દો હતા. પણ અત્યારે તે વિષ્ણુ પ્રેમજ નથી અને લગ્નસત્ત વડીયાનાજ હાથમાં છે તેવા વખતમાં પ્રાચીનતાની સ્થિતિ કોઇ પણ રીતે બધ એસ્તી થાયજ નહિ. આથી અર્વાચીનતાને વખાણવાના અને પ્રાચીનતાને વખાડવાને શય નથી, પણ ચાલુ જમાનાને ઇચ્છા કે અનિચ્છાએ માન આપવુ જ જોઇએ એમ કહેવાનો આશય છે. ખાનપાન, આચારવિચાર તથા પહેરવેશ આદિના સર્વ નિયમૈામાં સમયાનુસાર પરિવર્ત્તન થતુજ આવે છે અને તેને આપણે માન આ પીએ છીએ. ખુદ તીર્થંકર ભગવાન પણ દ્રાદિ ચતુષ્કને અવલંબી વ્યવહરવાનું કહે છે તેા પછી એ કથનને આપણે અનુસરીએ એમાં એમની આજ્ઞાનું હું માન થાય છે કે પંડિતમન્યના કહેવા પ્રમાણે ખુન થાય છે ? એને ખુલાસા એ પ્રશ્ન સાથે સંબંધ ધરાવનારજ આપશે તે વિશેષ ચેાગ્ય ગણાશે. એ બાબત દીવા જેવી છે એટલે આપણે તેના નિર્ણય આપત્રાની જરૂર નથી. મુનિ જયવિજયજીને પ્રાર્થના છે કે એ ખીલને ટેકો આપવા પૂર્વે વર્ત્તમાન કાળને ભૂતકાળનું સ્વરૂપ આપી દેવુંઅર્વાચીનતાને પેાતાની શક્તિથી ખસેડી તેને સ્થાને પ્રાચીનતા લાવી દેવી, એટલે પછી કુદરતજ લગ્નવ્યવહુારમાં પોતાને એગ્ઝ મળે તેવુ' પરિવર્તન પાતાની મેળેજ કરી દેશે. પછી મી પટેલને નવુ બીલ મનાવવાની કે આપ જેવાને તેને ટેકો આ પવાની જરૂરજ નહું રહું. આ બાબત મુનિ જયવિજયજી પણ ફરી વિચારપથ પંર હોશે તે લાાં થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ખીલ કાયદાપૂર્વક પસાર થાય તે તેવું વન કરનારને જ્ઞાતિ શુ કરી ન શકે, ને એમ થવાથી ભ્રષ્ટાચાર તથા અનર્થની પરંપરા વધે. એ માતુ પંડિ હેજી તથા મુનિ જવિજયએ લક્ષ્ય બહાર રાખી એ બીલને ટેકે આપવામાં ખરેખર ભૂલ કરી છે, એમ કહેવામાં અત્યુક્તિ નથી. એ ખીલને ટેકે આપવાને મ લે શટી વ્યવહાર ત્યાં બેટી વ્યવઙારની પ્રથાને ચાલુ કરવાની હીમાયત કરી હત તા લેખક તથા અન્ય સાદય ના તેને ખુશીથી સમત થઈ શકત. દુલ્હદાસ કાલિદાર 100 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38