________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિજી સાથેના પ્રકાર
પંડિત—હું છપાયેલ ભાષણમાં જે શબ્દ છે તે બરાબર છે એમ કહે નથી, માત્ર મારો આશય અબાધિત છે એમજ કહું છું.
તંત્રી-તમારી સાથે વાત કરનાર કે તમારા વ્યાખ્યાન સંબંધી વિચાર કરનાર અને લખનાર તમારા ભાષણના શબ્દ ઉપરજ વાત કરે અથવા લખે કે તેમાં તમારો આશય શું છે તે વિચારીને તેની ઉપર લખે અથવા વાત કરે ?
પંડિત–તે લખનાર કે વાત કરનારની મરજીની વાત છે. તંત્રી–આપે લખેલી તમસ્તરણની કથા સત્ય છે કે કપિત છે ?. પંડિત-કપિત છે.
તંત્રી—આપે કહ્યું છે કે-મડાવીર નિર્વાણને પ્રાય: બે ત્રણ કે ચાર પાંચ સિકા જેટલો વખત વન્ય જૈન સમાજના વિશેષ ભાગે તમસ્તરણ આરંભર્યું હતું.” તે તે તમસ્તરણ એટલે શું ? અને શા કારણે આરહ્યું હતું ?
પંડિત--તમસ્તરણનો અર્થ જે તે હોય તે તમે વિચારી જેજે અને શિથિલાચાર થવાથી એમ આરંળ્યું હતું ?
તંત્રી–શું પ્રભુ પછી બે ત્રણ ચાર કે પાંચ સૈકા પછી શિથિલાચાર શરૂ થયે હતો?
પંડિત–મારું એમ માનવું છે. તંત્રી-તાંત્રિક યુગ કયારે પ્રત્યે અને તાંત્રિક યુગ એટલે શું ?
પંડિત-તાંત્રિક યુગ ભગવંત પછી એક હજાર વર્ષે પ્રવર્યો. તાંત્રિક યુગ એટલે શકિતને–દેવીને માનનારાઓ ઘણા થયા અને તેમણે શાક્તવાદ શરૂ કર્યો ને તેના શાસ્ત્રો લખ્યા વિગેરે.
ત્રી-એ તાંત્રિકવાદની સાથે જૈનશાસનને શું સંબંધ?
પંડિત--જે વખતમાં જે વાદ પ્રબળ ચાલે તેની અસર બીજ બધા ઉપર થાય તે પ્રમાણે આપણી ઉપર પણ તેની અસર થઈ.
નવી--- આગમમાં કોઈ પણ ઠેકાણે શ્રાવક સૂત્ર વાંચે તેમાં પાપ હોય છેવું કશું નથી. આમ તો બહયા છે તે કયા આગમમાં ?
પંડિત—-અગ્યાર અંગમાં.
તંત્રી–અગ્યાર અંગ સિવાય બીજા આગમમાં શ્રાવકને સુ વાંચવાનો પ્રવિધ હોય તો તેને માટે તમે શું કહો છે ?
પંડિત--- હોય તે મારે સ્વીકાર્ય નથી. તંત્રી–આજ સુધી તમારા વાંચવામાં આવેલા કઈ પણ આગ માં કે કે
For Private And Personal Use Only