________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિત—તે કહી શકતો નથી. તંત્રી– સત્ય કથાઓ પિકી થોડાં પણ નામ આપશો ? પંડિત–હાલ હું નામ આપી શકતા નથી. તંત્રી—–જેનું તમામ કથા સાહિત્ય આપે જોયું છે?
પંડિત–ના, બહુ ડું જોયું છે અને જેટલું જોયું છે તેને અંગેજ મેં કહ્યું છે. આખા કથા સાહિત્યને મારા કહેવા સાથે સંબંધ નથી.
તંત્રી–જ્ઞાતાસૂર વિગેરેમાં જે કથા છે તે બનેલી હશે કે તેમાં પણ કહિપત હશે?
પંડિત–તેમાં પણ પિતા હોવા સંભવ છે. બધી બનેવી નહી.
તંત્રી-દેહરાની એક ઇટ વાઈ જાય તે લઈ જનાર માસ ચાથી નરકે જાય આમ આપે કહ્યું છે તે કઈ કથામાં છે?
પંડિત–દેવદ્રવ્ય ઉપરની છુટક કથામાં છે. તંત્રી-તે કઈ કથા અને ક્યાં છપાયેલ છે તે કહેશો ? પંડિત—-તેનું સ્થળ મને યાદ નથી. તંત્રી–તે કથામાં આપે કહ્યા તેવા જ શબ્દો છે ?
પંડિત–હું તેમ કહેતો નથી. દેવદ્રવ્યનું લક્ષણ કરનાર નરકે જાય એમ કહ્યું છે તે તેમાં થી પણ આવી ગઈ.
તંત્રી–આપે તે ઇંટ લઈ જનાર ચાથી નરકે જાય એમ કહ્યું છે.
પંડિતતે કાંઈ મારા શબ્દો નથી અને શબ્દ માત્ર લઈને વાદ કરનાર સાથે હું વાત કે વાદ કરવા ઈચ્છતું નથી એ જેમાં લખ્યું પણ છે.
તંત્રી–અમને એમ કહેવામાં આવ્યું હતું કે જેનરીવ્યુમાં અને તેની નકલ તરીકે જેનમાં જે પ્રમાણે છપાયેલ છે તે શબ્દોમાં આપે ભાષણ કરેલ નથી તેથી અમે જૈન ધર્મ પ્રકાશમાં તે સંબંધમાં તમારે ખુલાસો પૂછ હતો. છતાં તમે તે છેલા જેમાં જણાવ્યું છે કે-“પ્રકટ થયેલ મારા ભાષણમાં મારો આશય અબાધિત છે, પણ કેઈ સ્થળે ક્યાંય એકાદ બે શબ્દો ઉગ્ર પ્રકટ લાગે છે.” એટલે એક બે શબ્દો સિવાય બીજું બધું આપ રયા છે તે પ્રમાણેજ છપાયેલું છે એમ અમે સમજીએ છીએ.
મી. મોતીચંદ કાપડીઆ આ સંવાક વખતે હાજર હતા તેમણે કહ્યું કે
મી. મોતીચંદ- પોતે છપાયેલ પણ વાંચી તે તમારા બોલવા પ્રમાણે નથી એમ સમજી તેરી મહાશય તેમ લાગ્યું હતું અને રૂબરૂમાં કહ્યું પણ હતું, તેટલા ઉપરથી જ તેમણે જેને પ્રેમ પ્રકાશમાં અને મેં જેમાં તમારા બોલવામાં
રેલ હોય તે પ્રમાણે ફરી માપણ છપાવવા લખ્યું હતું.
For Private And Personal Use Only