________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરતુપાળવિરચિત નરનારાયણનંદ મહાકાવ્ય.
પછી થયેલા અનેક કવિઓએ પિતાપિતાના ગ્રંથમાં કર્યું છે. કવિઓને માટે તે તે કલ્પવૃક્ષ જ હતો. સોમેશ્વર, હરિહર, દામોદર, નાનક, જયદેવ, મદન આદિ કવિ તેની કૃપાથી ન્યાલ થઈ ગયા હતા. તે કવિઓએ આને લઘુ ભેજરાજની પદવી આપી હતી, પરંતુ વસ્તુપાલ પિતાને તો સરસ્વતીને ધર્મપુત્ર સમજતે હતો. તેણે પોતે મહાકાબુમાં લખ્યું છે કે –
नरनारायणानन्दो नाम कन्दो मुदामिदम् ।
तेने तेन महाकाव्यं वाग्देवी धर्मसूनुना ॥ આ પછી પુસ્તકના અંતમાં તેણે પિતાની અપતા અને નમ્રતા બતાવવાની સાથે એ પણ લખ્યું છે કે આ કાવ્યનું નિર્માણ મેં “સા”િ એટલે ઘણી ઉતાવળથી કર્યું છે, આથી અવેલેકન કરતી વખતે પંડિતાએ કૃપાપૂર્વક તેના દોષ દૂર કરી લેવા–જેમકે
उद्भास्वद् विश्वविद्यालयमयमनसः कोविदेंद्रा वितंद्रा, मंत्री वहांजलिवों विनयनतशिरा याचते वस्तुपालः । अल्प प्रज्ञाप्रबोधादपि सपदि मया कल्पितेऽस्मिन्प्रवन्धे,
भूयो भूयोऽपि यूयं जनयत नयनक्षेपतो दोपमोषम् ॥ એક કવિએ આની કવિતાની પ્રશંસા આ પ્રકારે કરી છે –
વીકૃપા સિત્ર શારડોના જાપ, स्वच्छा नूतनचूतमंजरिभरादप्युल्लसत्सौरमाः । वाग्देवीमुखसामसूक्तविशदोद्गारादपि प्रांजला:
केपां न प्रथयन्ति चेतसि मुदः श्री वस्तुपालोक्तयः॥ અર્થાત્ –વસ્તુપાલની ઉક્તિઓ પીયૂષથી (અમૃતથી) પણ અધિક પેશલ, કલાધરની કલાઓથી પણ અધિક સ્વચ્છ, આંબાની મંજરીની સુગધીથી પણ વધારે સુગપૂર્ણ અને સરસ્વતીના મુખથી નિકળતા સામ-ગાનથી પણ અધિક પ્રાંજળ છે. આ દિશામાં કારણ એ છે કે જેના હૃદયને તે મદથી મત્ત ન કરી દે.
આવા લોકોત્તર કવિના આ મહાકાવ્યની એક પ્રતિ પાટણના પુસ્તક ભંડાર માંથી મળી. તે વિક્રમ સંવત્ ૧૪૭૭ માં લખેલી છે. તેના આધાર પરથી આ કાવ્યનું સંપાદન થયું છે. સુન્દર, સાફ અને મોટા ટાઈપમાં સારા કાગળ ઉપર તે છપાયેલ છે. આરંભમાં વસ્તુપાલ અને તેની પત્ની-યુમની મૂર્તિઓનું એક ચિત્ર છે. આબુમાં વાસ્તુપાલનાં મંદિરમાંથી આ મૂર્તિઓનું ચિત્ર પ્રાપ્ત કરેલું છે. પુસ્તકાલે
For Private And Personal Use Only