Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 4; કામ અમો બકા!... આ સાંભળી વસ્તુપાળને આશ્ચર્ય અને ખેદ થયાં, ને મનમાં એક્લ્યા કે~~ ! નિ થઈને એવી ચો કરી રહ્યા છે!” મંત્રોજી તે અંદર આવી કુનિજીને વંદન કર્યાં વગર બેસી ગયા. મુનિડ્ડાશય આનુ કારણ સમજી ગયા. તેથી તત્કાળજ તેમણે પતિ લેાકાની પૂત્તિ મા પ્રકારે કરી કે— क्षमा एते वस्तुपाल ! भवादृशाः । ( કેવી સ્ત્રી સારરૂપ છે કે જેની કુખમાંથી હું વસ્તુપાળ આપની જેવા ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા કરે છે.’ આ સાંભળી વસ્તુપાળના ધ્યે જતા રહ્યો અને તેણે શ્રદ્ધાપૂર્વક અમરચંદ્ર સુનિને વન્દન કર્યુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવીજ મીજી પણ અનેક સૂક્તિઓ અને વસ્તુપાળની પ્રશંસાથી પૂર્ણ કવિતાએ આ પુસ્તકના અંતે પરિશિષ્ટામાં છે. આ પુસ્તકનુ મૂલ્ય સવા રૂપિયા છે. આ પ્રમાણે જે પરિચય આપ્યા છે તે આપણા જૈન સાક્ષર સ્વ૦ ચિમન લાલ ડાહ્યાભાઇ દલાલ એમ. એ. ની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનામાંથી જૈનેતર વિદ્વાન્-હિન્દી રારસ્વતી માસિકના સ ંપાદકે ઉતારેલ છે તેમાંથી લઇને આપ્યા છે. ઉક્ત દલાલ મહાશય હુમલુા આપણી સમાજના દુર્ભાગ્યે સ્વર્ગવાસ પામ્યા છે, મંત્રીવ વસ્તુપાળના ચરિત્રનું ભાષાંતર જૈનધમ પ્રસારક સભાએ હુમણાં જ બહાર પાડ્યું છે. તે મંત્રી સબંધી ઘણું લખાય અને ખેલાય તેવું છે, તેથી વિદ્વાના તેમનું ચરિત્ર હાલની શૈલીએ સ્વત`વ્રતાથી લખવા પ્રેરાશે. સાહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલ. એલ. ખી. GOOG वचनामृत. હસીનાના ( સમાનુરી ન‘દાલ વાચક ધાટ ) ૧ જે થાય તે અન્ય થાય છે એમ માનવું. ૨ સુખ અને દુઃખ દુનિયામાં અને સમાન છે. ૩ વે;ને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે. ૪ શાંતિ જેઇની હાય તે! ઇચ્છા અને અભિમાન દૂર કરશે. પહમેશાં ઉદ્દેશ સારે રાખે, કાળાંતરે તે સ્વશાલ રૂપ થઇ શાંતિ આપો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38