Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ ન મ પ્રકા. - સામાન્ય રીતે સઘળા તીર્થ રે, ગણધરે, આચાર્યો, ઉપાધ્યાય તેમજ સાધુ પુરૂ આપણા સહુના એકાન્ત હિત માટે આપ આપણી ગ્યતા અનુસારે સદાય પવિત્ર બંધ આપવા પ્રયત્ન કરે છે, પરંતુ તેનું પરિણામ આપ આપણી પાત્રતા અનુસારે થતું હોવાથી તે પવિત્ર બંધની અસર સહ ઉપર સદાય એ સરખી હોઈ શકે નહિ ચિતામણિ રત્ન સમાન ધર્મની પ્રાપ્તિ માટે ઉત્તમ પ્ર હારની પાત્રતા મેળવવા આપણે સહુએ પ્રથમ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. અસુદતા-ગંભીરતાદિક એકવીશ ઉત્તમ ગુણોના સતત અભ્યાસ (સેવન) વડે ઉત્તમ પ્રકારની ગ્યતા આવી શકે છે. જે વસ્ત્ર ઉપર ઉત્તમ પ્રકારનો રંગ ચઢાવવો જ હોય તે પ્રથમ તેને મેલમાત્ર દૂર કરી તેને શુદ્ધ કરવું જોઈએ અને ભીંત ઉપર ઉત્તમ ચિત્રામણ આળેખવું હોય તે તેને પ્રથમથી ઘડારી મારીને સાફ ઓરિસા જેવી ઉજળી કરવી જોઇએ. તેવીજ રીતે જે આપણા આત્માને ઉત્તમ ધર્મથી રંગીજ દે હોય અથવા તેને ધર્મમય કરી જ દેવો હોય તે અનાદિ રાગદ્વેષ અને મોહાદિક દુષ્ટ વિકારેવડે ઉત્પન્ન થતા સુદ્રતાદિક દેનું નિવારણ ગમે તે ઉપાયવડે આપણે પ્રથમ જ કરી દેવું જોઈએ. મન વચન કાયાની કે આપણા વિચાર, વાણી અને આચારની એકતારૂપી સરલતા અથવા ભદ્રિકતા, વ્યવહારની શુદ્ધિ, હિતકારી સત્ય માટે પૂર્ણ આદર અને આદરેલી વ્યાજબી પ્રતિજ્ઞાનું અંત સુધી પાલન કરવાનું પવિત્ર લક્ષ આપણુમાં સદદિત રહેવું જોઈએ. ઉત્તમ પ્રકારની કરૂણ, કમળતા, દાક્ષિણ્યતા, નિપુણતા, કૃતજ્ઞતા, વિનીતતા, શિષ્ટસેવા, પરોપકારિતા અને કાર્યદક્ષતાદિક ગુણને આપણું હૃદયમાં સારી રીતે ખીલવવા જોઈએ. પાય-નીતિ અને પ્રમાણિકતાદિક માનુસારીપણાના ગુણને સંપૂર્ણ આદર કર જોઈએ. જેમ પાયા વગરની ઈમારત ટકી શકે નહિ તેમ ઉત્તમ નીતિ-રીતિ વગર ધર્મરૂપી ઈમારત ટકી શકે જ નહિ, એ વાત સુપષ્ટ છતાં આજકાલના મુગ્ધ ધર્મઘેલા કે ન્યાય-નીતિ અને પ્રમાણિકતાને બાજુએ મૂકીને તેમજ અનીતિ– રાય રને અપ્રામાણિકતાને આગળ કરીને ધર્મ પ્રાપ્તિને ઈચ્છે છે. આ કંઈ જેવી તેવી તી નથી. આવડી ગંભીર ભૂલ દૂર કરવા આપણે અવશ્ય પ્રયત્ન કરે છે, અને ગમે તે રીતે તેને દર કરી દેવીજ ઈએ. તેમ કર્યા વગર કરવામાં રાવતી સવળી કરણી એકડા વગરના મીંડા જેવીજ જાણવી. તેથી પ્રથમજ સહ લગ્વજનોએ માગનુસારીપણું આદરતાં શીખવું જોઈએ. સર્વજ્ઞ સર્વદશી વીતરાગ પ્રભુના નિઃસ્વાર્થભર્યા એકાન્ત હિતકારી ઉપદેશનું રહસ્ય ભવ્યાત્માઓએ કંકાણમાં નીચે મુજબ તારવી કાઢેલું નિજસ્મારામાં સદાય રાખી તે મુજબ વર્તન કરવા અવશ્ય ઉદ્ય સેવ, જેથી શીઘ્ર વપરહિતમાં વધારો થવા પામે. ૧ મું પ્રમુખમાં વાવેલા ન્યાયસંપન્ન વિભવાદિક માગનુસારીના રૂપ ને તત્ રામ રામ લંકા ર રન પ્રકાદિકમાં ઉપ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38