Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ut શ્રી જૈનધમાં પ્રકારા રહિત રત્નત્રયીનું આરાધન કરી લેવામાં આવે તે તે કલ્પવૃક્ષની પેરે સકળ મન કામના પૂરી કરે છે, ઉત્તમ પ્રકારના જ્ઞાન અને વૈરાગ્ય યોગે અપૂર્વ શાન્તિ ઉપજાવે છે અને અનુપમ ક્ષમા-સમત્તાયુક્ત બાહ્ય અભ્યંતર તપયેગે સકળ ક`મળના ય કરીને પોતાનું આત્મ સુવર્ણ શુદ્ધ કરી આપે છે. આવા અતિ દુર્લભ માનવદેહુ પ્રગટ પામ્યા છતાં કેવળ પ્રમાદને આધીન થઇ રહી, વિષયમાં લુબ્ધ થઇ રહી, કષાયથી અંધ બની જઇ કે વિકામાં જ મશગુલ થઇ જઇ, તેને દુરૂપયાગ કરીને જે તે ગુમાવી બેસશુ તે પછી આપણી જેવા આત્મદ્યાતી કેણુ ? આ મધા ઉપરથી ફલિત એ થાય છે કે જે આપણે જન્મ મરણ જનિત અનંત દુ:ખથી છુટવું જ ડાય તે જેમણે રાગ દ્વેષ અને મેહાર્દિક દ્વેષ માત્રને જીતી લહી સર્વથા જન્મ મરણના અંત કર્યો છે એવા વીતરાગ પરમાત્માના પિવત્ર વચ નાનુસારે આપણા કન્યનું યથાર્થ ભાન, યા પ્રતીતિ અને યથા આચરણ કરવા હવે આપણે કટીબદ્ધ થવુ જોઇએ; પણ પેટાં ખાટાં નકામાં જ્હાનાં બતાવી કાયરતા આદરી પ્રમાદનજ વૃદ્ધિ થાય તેમ કરવુ ન એઇએ. મહાવીર પ્રભુ જેવા પરમ પુરૂષાથ વતની જયંતી ઉજવવાના એજ પવિત્ર ઉદ્દેશ્ય હોવા ોઇએ. એ મહાપુરૂષના પરમ પવિત્ર જીવનના પરિચય મેળવી આપણા આત્માને પ્રમાદ માંથી જાગૃત કરવા જોઇએ અને તેમના પવિત્ર ચરિત્રમાંથી બની શકે તેટલું સુંદર અનુકરણ કરીને આપણા વિચાર, વાણી અને વર્તનને ત્રિત્ર બનાવવા પ્રમળ પુરૂ ષા સેવવા જોઇએ. પણ આળસુ એટ્ટી જેવા બની રહી નકામા વાયદા કરવામાંજ આપણા જીવનના અમૂલ્ય વખત વીતાવી ધ્રુવા ન જોઇએ. જેવી ભાવના તેવી સિદ્િ—મહાપુરૂÈના દ્રઢ સકલ્પમાંજ સિદ્ધિ રહેલી છે. તેમને ખાત્રી થયેલી હોય છે કે આત્મામાં અનંતી શકિત (સામર્થ્ય) છે. પ્રાપ્ત બુદ્ધિકિતના જેમ જેમ સદુપયેાગ કરવામાં આવે છે તેમ તેમ તેના વિકાસજ થવા પામે છે. કેવળ તેને દુરૂપયોગ કરવાથીજ તે.તે અળપાઇ જાય છે. ‘સવી જીવ કરૂં શાસન રસી' એવી ખરા જીગરની ભાવના સાથે પુરૂષાર્થ કરવાવડે તી ́કર જેવી શ્રેષ્ઠ પઢવી પ્રાપ્ત થઇ શકે છે એ વાત શ્રી મહાવીર પ્રભુ જેવા પરમ પુરૂષના પવિત્ર ચરિત્ર ઉપ રથી સિદ્ધ થઇ શકે છે. એ દીવા જેવી સ્પષ્ટ વાતને આપણા વર્તનમાં ઉતારવાની જરૂર છે. તે વગર કદાપિ આપણી સિદ્ધિ થઇ શકવાની નથી. ખરા હૃદયની ભાવનાની શક્તિ અજબ છે. શુદ્ધ-નિ:સ્વાર્થ ભાવના ભવનેા નાશ કરી શકે છે. સહુનુ એકાન્ત હિત ચિન્તન કરવા રૂપ સૈત્રીભાવ, દુ:ખી જનાનાં દુ:ખ જેમ નષ્ટ થાય તેમ તન મન વચન કે ધનથી ના પ્રયત્ન કરવા તે કરૂભાવ, મુખી કે સદ્ગુણીને ?ખી દીલમાં પ્રપન્ન થ્યું તે પ્રભેદ કે મુદિતા માત્ર અનેગમે તેવા દુષ્ટ જને પ્રત્યે ય નહિં ધૃતાં જ તે કાઇ પણ રાતે સુધરી શકે તે સ્ત્રાવથી તેમ કરવા હું ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38