Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય ફુરણું. કર્તવ્ય ભ્રષ્ટ થવાય એવા માદક પદાર્થ ખાવા-પીવા, નેત્રાદિક નિજ ઇન્દ્રિોને મિકળી મૂકી દઈ સ્વેચ્છા મુજબ વિષયભેગમાં મચ થઈ રહેવું કે ધાદિક દુક કષાયને વશ થઈ મન વચન અને કાયાસંબંધી ત્રિવિધ તાપથી પીડિત રહેવું, નિરૂદ્યમીપણે બેસી રહી, નકામું આળસ વધારી બુદ્ધિ-શક્તિ દુરૂપ રોગ કરે, તેમજ નકામી કુથલીઓ ડરી, ગપ્પાં સપ મારી અથવા જે વાત કરવાથી કોઈનું હિત થાય તેમ ન હોય તેવી વાત કરવામાંજ પિતાને અમૂલ્ય વખત વિતાવી દે, તદુપરાંત અજ્ઞાન, મિથ્યાત્વાદિક દેષજાળ વધે તેવું તેને ઉત્તેજને આપતાં રહેવું, એ સકળ પ્રમાદાચરણ જ લેખી શકાય અને એવાં સ્વછંદ આચરણથી જ આ પણું અવદશા થવા પામી છે એ ભૂલવું ન જોઈએ. અને જે હવે કઈ રીતે દુ:ખ અંતજ આણો હોય અને સુખને જ ભેટે કરો હેય તે અત્યારથી એવાં દુષ્ટ પ્રમાદાચરણથી આપણે સદંતર વિરમવું જ જોઈએ; એટલું જ નડિ પણ શિક પુરૂએ સેવેલા સુખનાજ માગે સાવધાનપણે સંચરવું જોઈએ. આ વાત આપણે સહુએ ખાસ કરીને હૃદયમાં કોરી રાખવી જોઈએ કે તેજ ભાવમાં જેમનો મેક્ષ કે નિશ્ચિત છે એવા મહાવીર પ્રભુએ છધ સ્થ અવસ્થામાં તરૂણ વય છતાં સકળ ભેગ સામગ્રીનો ત્યાગ કરીને દુષ્કર સંયમ આદરી અનુપમ ક્ષમા, મૃદુતા, સરલતા અને તેષાદિક પ્રધાનથતિધર્મ ધારી, ગમે તેવા અઘેર પરિષદ ૩પ વગેરે પ્રસન્નતાથી સહન કરી, અતિ દુષ્કર તપ સાઢા બાર વર્ષથી અવિક બમય વિત અદીનપણે તપી અને નિર્મળ થાનને યાઈસર્વ ઘાતી કર્મ ખ ી, વિશુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રમુખ અનંતી આત્મસંપદા પ્રાપ્ત કરી; તેમ આપણે પણ તેમના પનોતા પગલે યથાશક્તિ પૂવોકત પ્રમાદ તજી ચાલવા પ્રયત્ન કરીએ તે આપણા સાચા પુરૂષાર્થ ના પ્રમાણુમાં અવશ્ય આતનસ પદ પામી શકીએ જ. સાવધાનપણે એ મહાપુરૂષના માર્ગે ચાલી આમ સંપદા પ્રાપ્ત કરી લેવાથી જ આ માનવદેહાદિક દુર્લભ સામગ્રી પાખ્યાની સફળતા છે. એ વાત દીવા જેવી સ્પષ્ટ છે આપણે દુષ્ટ પ્રમાદને વશ પડી આ અમૂલ્ય સમય વિતાવી દઈએ આમ કેહ કરવા જેવું જ છે. પૂર્વજન્મમાં કરેલાં સુકૃત્ય યોગે જે દુભ માનવ દેહાદિક સામગ્રી આપણને મળી છે તે જો આમને આમ પ્રમાદમાં જ ગુમાવી દેવામાં આવશે તે તે તથા પ્રકારની સુકૃત્ય કરણ કર્યા વગર ફરી પાછી મળવી મુશ્કેલ જ પડશે. ખરેખર ખેદની વાત છે કે ચિન્તામણિ રત્ન જેવો દુર્લવ માનવદેહ મુગ્ધતાથી કેવળ એળેજ ગુમાવી દેવામાં આવે છે. આ માનવદેહમાંજ નિર્મળ રત્નત્રયીનું યથાવિધિ આરાધન કરીને ઉતમ પ્રકારનાં સ્વર્ગનાં તેમજ કૃણ મોક્ષનાં સુખ પામી શકાય છે, તેવીજ સમકિતવંતા દેવ દેવીઓ આવા માનવદેહની વાંચ્છા કરે છે. જે આ માનવદેહ પામીને પ્રસાદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38