Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ રનિંદા અને રાણી પણ પલળામાં બહેરા અઇ જવું વધારે સારું છે. ૧૪ ધરાયું ન હરણ કરી લેવામાં પાંગળા થઈ જવું વધારે સારું છે. ૧૫ જેવું આપણને દુઃખ થાય છે તેવું પર થાય છે એમ સમજી અન્ય પ્રતી પ્રતિકૂળતા ઉભી કરવી નહિં, કેમકે જેવું કરીએ તેવુંજ પામીએ. ૧૬ સહુ કોઈ સુખનીજ ચાહુને રાખે છે એમ સમજી સહુ કઈ પુછી થાય તેમજ સદા ઈરછવું અને બનતી તજવીજથી તેમ કરવું. ૧૭ પરસ્ત્રીને આપણી પોતાની માતા, ન, યા પુત્રી તુલ્ય લેખથી યુક્ત છે.” ૧૮ પારકાં દ્રવ્ય (ધન)ને ધૂળના ટેકા સમાન લેખવવું ચુકત છે. ૧૯ સહ કે જો જીવિત વાવે છે. તેમને આપણા આત્માલ્ય લેખવવા યુક્ત છે. ૨૦ ધામ ખાધેલી વસ્તુનું પાચન થયા પહેલાં ખાવું તે વિષય છે. ૨૧ તપસ્યા (ત-જપ) કરતાં ફોધ કર તે વિષતુલ્ય છે. પર જ્ઞાન (વિવા) મેળવીને તેનો મદ કરે તે વિષતુલ્ય છે. રક ગરે તેવી ધર્મકરણી કરતાં કપટ કરવું તે વિષય છે. ૨૪ હદ-મર્યાદા મૂકીને લજાને લોપ કરો તે પણ વિષતુલ્ય છે. રપ ન્યાય–નીતિ અને પ્રમાણિકપણાથીજ પોતપોતાના અધિકાર મુજબ વ્યવસાયવડે આજીવિકા ચલાવવી એ સત્યધર્મવેકનું મુખ્ય લક્ષણ છે. ન્યાપાર્જિત દ્રવ્યથીજ સુબુદ્ધિ સાંપડે છે. ર૬ ક્ષમા-સમતા રાખવી એ કે જીતવાનો અમોઘ ઉપાય છે, ૨૭ વિનય-ગ્રતા (મદુરા) દાખવવી એ મદ-માનને જીતવાન અચુક ઉપાય છે. ૨૮ જુના-સરલતા આદરવી એ માયા-કપટ જીતવાનો ખરો ઉપાય છે. ર૯ સંતવવૃત્તિનું સેવન કરવું એ લે-તૃણને જીતી લેવા ઉત્તમ ઉપાય છે. ૩૦ સમતા રૂપી જળધારાથી કેાધ-અગ્નિને સારી રીતે હારી શકાય છે. ૩૧ કમળ જેવી કે મળ મૃદુતા, વજ જેવા અહંકારને ક્ષણવારમાં ગાળી નાખે છે એ આશ્ચર્યકારી છે. ૩ર બજુતારૂપી જંગુલી મંત્રના પ્રભાવથી માયારૂપી કાળી નાગણનું પ ઉગ્ર વિષ જોતજોતામાં ઉતરી જાય છે. ૩૩ સંતોષરૂપ અમૃતવૃષ્ટિવડે લોભરૂપી દાવાનળ બુઝાઈ જાય છે, એટલે થી પ્રગટતી તૃષ્ણારૂપી જવાળા શાન્ત થઈ જાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31