________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિયાના નું
ને થતું પરમટિના
કે તે અા નિમિત્તુપ સમજવી. બાફી વ્ય ંતર માળની વૃદ્ધિ કુળ પ્રાપ્ત થાય છે. જેમ જેમ લવની નિર્માંળતા, ચિત્તની એક ગુણાનું ચિ ંતવન વિશે, તેમ તેમ તેના ફળમાં પણ વિશેષતા સમજવી. બા નિમિત્તરૂપ નવકારવાળીમાં ઉપર કહ્યા પ્રમાણેના ફળની ભાવિતિ પણે અથવા લાવની મંદતા હોય તે ભજના જાણુકી, પરંતુ ભાવની વિશુદ્ધિએ તે ફળના નિરધાર સમજવા. વળી એમાંથી એક મીજી રહસ્ય સમજવા યોગ્ય છે તે એ છે કે-પ્રથમ બતાવેલી નવકારવાળી, શખની, પરવાળાની, રતાંજળીની, સ્ફટિકની, મેાતીની, સેનાની. રૂદ્રાક્ષની વિગેરે શ્રીમતે મેળવી શકે છે ત્યારે તે બધી નવકારવાળીના કુળ કરતાં સુખડની, પત્રજીવાની અને છેવટે સૂત્રની નવકારવાળાનું ફળ વિશેષ કહ્યું છે, એટલા ઉપરથી નવકાર મંત્ર.ગણવાના ફળના લાભ શ્રીમતેજ રોહળવી શકે એમ નથી પણ ગરીબ-સામાન્ય સ્થિતિવાળાના પશુ તેમાં સમાન હક છે, ઉલટા વિશેષ હક છે એમ સૂચવ્યુ છે, આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. ધર્મીના અધિકારીપણામાં ગરીબ કે શ્રીમતના ભેદ નથી, તેમાં તે સેના સમાનું હક છે, કેટલીક રીતે વિચારતાં શ્રીમતને અભિમાન, લાભ અનેતૃષ્ણા વિગેરે મા નિમિત્તાની વિશેષતા ડાવાથી તેને ધર્મના અધિકારી થવામાં વિઘ્નની એવી વધારે છે, આ વાત શ્રીમતાએ ખાસ લક્ષમાં રાખવાની છે. અત્યારે પ્રત્યક્ષ પ્રમાણુથી પણુ શ્રીમતા કરતાં સામાન્ય કે ગરીબ સ્થિતિવાળા સામાયક, પેસડુ, પ્રતિકમણુ, દેવકુલ, તપ, જપ, વ્યાખ્યાન શ્રવણ, તીથયાત્રા, ગુક્તિ વિગેરે ધર્મક્રિયા વિશેષ કુતા દેખાય છે. માત્ર લક્ષ્મીવાન તે કૃપણ ન હાય-લક્ષ્મીપરની મતા છુટી ડ્રાય---ગ્ય માર્ગે લશ્કરી વાપરવાના વિવેક પ્રાપ્ત થયે! હાય તા લકમીના પડે ધર્મકા વિશેષ કરી શકે છે, પરંતુ લક્ષ્મીવાની એકદર સંખ્યામાંથી દિલના ઉદાર અને ચેાગ્યમાગે લક્ષ્મીના વ્યય કરનારની સ ંખ્યા કેટલા ટકા લક્ષ્ય છે તે ધ્યાનમાં લેવા લાયક છે. લક્ષ્મી પ્રાપ્ત થઇ એટલે એક રાă પ્રાપ્ત થયું, તે શસ્ત્રઉં આત્મઘાત પણ થાય છે અને પરના તેમજ આત્માના બચાવ પશુ થાય છે. ઘણા લક્ષ્મીવતા દ્રવ્યના ગુમાનમાં આવી જઇ અનેક ગરીબોને ઉલટા કચરી નાંખે છે અથવા તે અનેક પ્રકારના પાપારલમાં, કર્માંદાતમાં, પાપવ્યાયારમાં અધવા તા ઇતિચેના વિષયમાં, વ્યભિચારીપણાનાં, અભક્ષ્ય ભક્ષગુાદિ પ્રસંગમાં દ્રવ્યને વ્યય કરીને ઉલટા પાપના ભારથી ભારે થઇ દુતિમાં ચાલ્યા જાય છે. અથવા ત પુષ્કળ દ્રવ્ય છતાં અત્યંત કૃપણુ થઇ પેાતાના નજીકના સ ંબધીની દુ:ખી સ્થિતિની પશુ ઉપેક્ષા કરી પાછળ સતતિ પશુ ન હોવા છતાં દ્રવ્યને તેમ્બુરીમાં કે એ કેટમાં ગોલી ખી આયુ પૂર્ણ થયે ખાલી હાથે ચાલ્યા જાય છે. આટલા ઉપરથી શ્રીમતાઇ પ્રાપ્ત
For Private And Personal Use Only