Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં તે શું વિસ્તાર કરવામાં આવ્યો નથી. તેમાં એ દાન વિગેરે જેવું. શાથી બીચે ઉતરી શુદ્ધ વક્સ પહેરી પવિત્ર સ્થળે પૂર્વ કે ઉત્તર દિશાની સારે છે, અને કારના કાનમાં ચિત્ત ન આપતાં નમસ્કાર, મંત્રાલિંકને લેપ કરે, તેમાં પણ ચિતને સ્થિર રાખવા માટે નંદાવર્ત, કમળ, શાવર્ત ઈત્યાદિ પ્રકારે અથવા અંગુરીના અગ્રભાગવડે નવકાર ગણવા. આ નંદાવત્તરિ પ્રકાર અન્ય શાસથી અથવા ગુરૂગમથી જાણવા કાર મંત્રની અંદર પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવામાં આવે છે. કર્તા કહે છે કે-આ નવકાર મંત્ર પરમ મંત્ર છે, તેના સમાન અન્ય કોઈ મંત્ર નથી અને પરમેષ્ટિને નમસ્કાર કરવા સમાન અન્ય કઇ વિશેષ પુયધનું કારણ નથી. નવકાર મંત્રનું ધ્યાન કરવાથી મન નિર્મળ થાય છે અને મુક્તિનો માર્ગ તેને સરલ થાય છે. તેની અંદર પ્રથમ પરમ ઉપકારી અરિહંતને નમસ્કાર કરવામાં આવે છે, પછી સાદિ અનાદિ સિને નમસ્કાર કરવામાં આવે છે, પછી છત્રીશ ગુણ યુક્ત આચાર્યને, ૨૫ ગુણ યુક્ત ઉપાધ્યાયને અને સર્વ સાધુને નમસ્કાર કરવામાં આવે છે. અર્ધી સર્વ શિદ અવધિજ્ઞાની, મનપર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, ચોદ પુવી અનેક પ્રકારની લબ્ધિવાળા, મહા તપસ્વી, આહારક અને વૈક્રિય શરીર કરવાની શક્તિવાળા વિગેરે સર્વ પ્રકારના મુનિઓનો સમાવેશ કરવા માટે મૂકવામાં આવેલો છે. આરાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સવિર. ગણાવદક વિગેરે પદવીધારી સુનિઓને પણ તેની અંદર સમાવેશ થઈ શકે છે. મુનિપર ઘણું વિશાળ છે. તેની અંદર એકાવનારી વિગેરે અપસંસારી અનેક ઉત્તમ જીવોને સમાવેશ છે. આ પંચ પરમેષ્ટિને જાપ નવકારવાળી વિના હાથે કરે તેને ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. શંખની, પરવાળાની અથવા રતાજગી (રક્તચંદન)ની નવકારવાળી વડે જાપ કરવાથી હજારગણું ફળ કહ્યું છે, સ્ફટિકની નવકારવાળીથી દશ હજાર ફળ કહ્યું કે, મેતી ની નવકારવાળીધી લાખગણું ફળ કહ્યું છે, ચંદન (૩ખડીની નવકારવાળીથી કોડગણું ફળ કહ્યું છે, સેનાની નવકારવાળીથી દોડ ગણું ફળ કયું છે, કમળધે નવકાર ગવાયી કેડાછેડયું ફળ કહ્યું છે, રૂદ્રાક્ષની નવકારવાળીથી અસંખ્ય ગણું ફળ કહ્યું છે. પત્રજીવાની નવકારવાળીથી અનંત ગ ળ કહ્યું છે અને સૂવની નવકાર થી પૂર્ણ ફળની પ્રાપ્તિ કર્યું છે. આ પ્રમાણે નવકારવાળીની પૃથઃ પૃથક્ જાતિને અંગે ફળમાં તરતતા કડી ૧ આ વસ્તુ સમજવામાં આવતી નથી. જાણનાર લખી મોકલશે તે પ્રગટ કરું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31