________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાઈ જવા કહી હા, હાડની માથા પથ્થરની હોય છે તે , -
9 નથી. તેવી નાકા રતિ અપ ફડ: આપે છે. જો . ઉપ કરે છે, અરિહંતની આજ્ઞા પાળનારાએ તેવી શાળાને ઉપચાર કરતા નથી. નવકાળી મંગુડા ઉપર રાખીને તર્જની અથવા ડીજી કોઈ પણ લિ. વડે ગણવી પણ તે આંગળીના ટેરવાડે નખ નવકારવાળીને અડે તેમ ? :- હા અને એરૂને ધૂંઘો નહીં. નવકારવાળી પૂરી થાય એટલે મેર ન ઉધનાં નવકારવાળી પાછી ફેરવીને ગણવી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. તે સાથે જ ચિત્ત પણું ન ગણવી. નવકાર ગણવામાં ધ્યાન રાખવું. મનમાં તે કેક સંક૯૨ વિફ ચાલ્યા કરે અને નવકારવાળી ગણાતી જાય એવી રીતે ગણી નહીં. એમ ગણવાથી રમતિ અય ફળ પ્રાપ્ત થાય છે.
શબ્દવડે એટલે બોલીને નવકાર ગણવા કરતાં મનપણે ગણકા તે ય દે. શબ્દ કરતાં મન અને મન કરતાં માત્ર મન વડે જાપ કરે ઉત્તમ કો છે.
પ્રાતઃકાળ ૯ી શુદ્ધ કથાને બેસી પ્રથમ ઉપર પ્રમાણે નવકાર મંત્રના જપ કરવાનું કહ્યું છે. જાપ કરતાં થાકે ત્યારે પરમેષ્ઠિનું ધ્યાન કરે અને છ ન કર પણ થાકે ત્યારે પ્રભુના સ્તોત્ર ગણે. દ્રવ્યપૂજા કરતાં કેડગણું ફળ સ્તોત્ર ગણવામાં કહ્યું છે અને તેનાધી કોડગણું ફળ જાપ કરવાથી થાય છે, તેથી ડગલું ફળ ધ્યાન કરવાથી થાય છે, તેથી કોડગણું ફળ લય કરવાથી થાય છે. કારણ કે વધ કરવાથી–પરમાત્માના ધ્યાનમાં લીન થઈ જવાથી પ્રાણી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકે છે. ભરત ચક્રવતી, તેના આઠ પાટ અને મરૂદેવા માતા એ સર્વ પર માત્માના ધ્યાનમાં લીન થઈ જવાથીજ કેવળજ્ઞાન પામેલા છે. આ સંબંધમાં
ચીનું ચરિત્ર છે કે પ્રસિદ્ધ છે તે પણ તેની ભાવના ખાસ લક્ષ આપવા લાયક છે તે હવે પછીના અંકમાં આપવામાં આવશે. હાલ તે નવકાર મહામંત્રનું અર્નિશ જ્યારે અને ત્યારે ધ્યાન કે જાપ કરવાનું સુચવી આ પ્રકરણ સમાપ્ત કરવા આવે છે.
મિત્રતા, (અનુવાદ–દફતરી નંદલાલ વનેચંદ મેરબીવાળા. દરેક માણસના ઉપર સુખ દુઃખતું (અસ્તાદયનું ચક નિરંતર ફર્યા કરે છે, એટલે સુખની પાછળ દુખ અને દુઃખની પાછળ સુખ લાગેલું જ છે. કારે પુને ચોગ પૂરે થઈ રહેતાં સુખ સંપત્તિ ચઢિી જાય છે અને દુ:ખ યા વિપતિ મુખ આથી ઉભા રહે છે, અને તેથી મનમાં બહુ અકળામણ ચા કલેશ થવા માંડે છે - ભારે ઉદાર મનને સાચી સલાહે આપનારયા સહાય કરનાર મિત્રની જરૂર પડે છે.
For Private And Personal Use Only