________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ,
: ર.
en m , . 11 રાત ર ! કાશ ણ બૈરાન કવિ, ના થતા | आयुक्षयं न जानाति, तस्माजागृत जायत ।। ३ ।। काम क्रोधस्तथा लोभो, देव निटंति तस्काराः ज्ञानरवड्गप्रहारेण, तस्माज्जागृत जागृत ॥ ४ ॥
આ સંસારમાં વારંવાર જન્મનું દુ:ખ છે, જરાવસ્થાનું દુઃખ છે અને મૃત્યુ નું દુ:ખ છે, એકંદર રીતે વિચારતાં આ સંસારસમુદ્રમાં દુઃખરૂપી જળ જ ભરેલું છે તેથી જાગ જાગ અથવા જાગતો રહે, જાગતા રહે. ”
આ સંસારમાં તું જેને સ્થિર માને છે તે બધા નાશવંત છે, પણ કાયમ રહેનાર નથી. માતા નાશવંત છે, પિતા નાશવંત છે, ભાઈ કે કુટુંબીઓ તમામ નાશવંત છે, દ્રવ્ય નાશવંત છે અને ઘર પણ નાશવંત છે તેથી જાગ જાગ જાગતે રહે, જાગતે રહે.”
આ પ્રાણીને બહુ પ્રકારના સંકલ્પ વિકપ કરાવીને આ કર્મવડે બંધાવે છે-કર્મબંધ કરાવે છે. પરંતુ તેવી મોટી મોટી-પૂરી ન થાય તેવી આશાઓ બાંધતી વખતે આયુષ્યના ક્ષયને તે ધ્યાનમાંજ લેતા નથી-તેની ઉપર લક્ષ પણ અપાતું નથી માટે જાગ, જગ"૩”
આ શરીરની અંદર કામ, ક્રોધ અને લેબ વિગેરે ચાર-તારું આત્મિક ધન લુંટી જનાર નિવાસ કરીને રહેલા છે. તેને જ્ઞાનરૂપ ખર્શના પ્રહારવડે હણી નાખવા ગ્ય છે, તેથી તું જાગતે રહે, જાગતો રહે. ઘરમાં ચર ભરાયા હોય છતાં જે ઘરવાળે સુઈ રહે-ઉંધી જાય તેની શી દશા થાય છે તે વિચારી છે. ૪
રાતિ ગમાવી સેવિતે, દિવસ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્યભવ, સૈડી બલે જાય, કામ ધણા ઘણી, કંધલ ઝાઝે આહાર; માન ઘણું નિદ્રા બહુ, દુર્ગતિ વણહાર. નિકા આળસ પરરી કરજે તત્વવિચાર,
શુભ ધ્યાને મન રાખજે, શ્રાવક તુઝ આચાર, આ પ્રમાણે વિચાર કરીને પ્રભાતે વહેલા ઉઠવું. ઉઠતી વખતે નાસિકા તરફ યાન આપવું. નાસિકાના બે વિવર પૈકી જેમાંથી વાયુ વહેતો હોય તે બાજુને. પગ જમીન પર પહેલે મૂક. આ સ્વદયને વિષય છે પરંતુ ખાસ ઉપગી છે.
For Private And Personal Use Only